💔 "સાહેબ, મમ્મી-પપ્પા મજૂરીએથી સાંજે ન આવે ત્યાં સુધી અમારે ભૂખ્યા રહેવાનું?" -
વડોદરાના મકરપુરા GIDC માંથી એક કડવું સત્ય... 😭👇જ્યારે તમે આ પોસ્ટ વાંચી રહ્યા હશો, ત્યારે કદાચ તમારા ઘરમાં એસી ચાલુ હશે અથવા તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી રહ્યા હશો. પણ જરા કલ્પના કરો એવા ૫-૬ વર્ષના માસૂમ બાળકની... જેના માતા-પિતા સવારે ૮ વાગ્યે મજૂરી કરવા નીકળી જાય છે અને આખો દિવસ એ નાનું બાળક ધોમધખતા તડકામાં, ધૂળમાં, ભૂખ્યા પેટે પોતાના માતા-પિતાની રાહ જોતું રડે છે.તેમની ભૂખ કંપાવી દે તેવી હોય છે અને તેમનું ભવિષ્ય અંધકારમય...વડોદરાના મકરપુરા GIDC માં ચાલતી અમારી સંસ્થા "દિવ્યાંશી સ્ટ્રીટ સ્કૂલ" (Divyanshi Street School) આવા જ ૧૫૦થી વધુ અનાથ જેવા શ્રમિક બાળકો માટે આશાનું એકમાત્ર કિરણ છે.અમે આ બાળકો માટે આ ૫ સેવાક���ર્યો કરીએ છીએ:
1️⃣ પાયાનું શિક્ષણ અને એડમિશન: જે બાળકો ક્યારેય શાળાએ નથી ગયા અને ભણતા નથી, તેમને અમે રસ્તા પરથી લાવી પહેલા ભણવાનો પાયો પાકો કરાવીએ છીએ અને ત્યારબાદ શાળામાં એડમિશન અપાવીએ છીએ.
2️⃣ રોજનું ઘરેથી બનાવેલું ભોજન: માતા-પિતા સવારે મજૂરીએ જાય અને સાંજે આવે, ત્યાં સુધી બાળકો ભૂખ્યા ન રહે તે માટે અમે રોજ અમારા પોતાના ઘરેથી શુદ્ધ અને ગરમાગરમ ભોજન બનાવીને આ ૧૫૦+ બાળકોને જમાડીએ છીએ.
3️⃣ હોશિયાર બાળકોની પ્રાઇવેટ સ્કૂલની ફી: જે બાળકો ભણવામાં ખૂબ જ હોશિયાર છે, તેમનું ભવિષ્ય ગરીબીના કારણે ન બગડે તે માટે અમે તેમને પ્રાઇવેટ શાળામાં એડમિશન કરાવી આપી તેમની તમામ ફીની જવાબદારી પણ પોતે ઉપાડીએ છીએ.
4️⃣ ગરીબોને રાશન કીટ વિતરણ: આ શ્રમિક પરિવારો ક્યારેય ભૂખ્યા પેટે ન ઊંઘે તે માટે અમે આ ગરીબ વર્ગના લોકોને નિયમિત રાશન કીટનું વિતરણ પણ કરીએ છીએ.
5️⃣ બહારથી કોલ આવે તો પણ મદદ અને ખોરાક બચાવવો: અમારું કામ કોઈ એક વિસ્તાર પૂરતું સીમિત નથી, બહારથી પણ કોઈ ગરીબની મદદ માટેનો ફોન આવે તો અમે પહોંચી જઈએ છીએ. આ ઉપરાંત, વડોદરામાં કોઈ પણ પાર્ટી કે લગ્નમાં વધેલું ભોજન કચરાપેટીમાં જવાના બદલે અમારી ટીમ કલેક્ટ કરે છે અને આખી મકરપુરા GIDC માં ગરીબો વચ્ચે વહેંચી દે છે.�� પણ આજે અમારી હિંમત તૂટી રહી છે...અમારું આ કામ કોઈ મોટી કંપનીના ફંડથી નથી ચાલતું. અમારું કોઈ ફિક્સ બજેટ નથી કે મહિને ક્યાંયથી રૂપિયો પણ આવવાનો હોય. બસ "ભગવાન ભરોસે અને મારી મમ્મીના આશીર્વાદ" થી હું એકલી આ યજ્ઞ ચલાવી રહી છું.
રોજ ૧૫૦ થી વધુ બાળકોનું ભોજન બનાવવાનો ખર્ચ, સ્કૂલની ફી અને રાશન કીટનો ખર્ચ પહોંચી વળવો હવે અશક્ય બની રહ્યો છે.સૌથી મોટું દુઃખ એ છે કે, અત્યારે મારી પાસે ભણવા માટે બાળકો વધ��� રહ્યા છે, પણ તેમને ભણાવવા માટે શિક્ષકો (Teachers) ખૂટી રહ્યા છે. મારી પાસે સુવિધાઓ ઓછી છે, પણ આ બાળકોની આંખોમાં ભણવાની જે આશા છે, તે મને રોકાવા નથી દેતી.🙏
વડોદરાવાસીઓ, આજે આ બાળકો માટે તમારો હાથ લંબાવો...હું ભીખ નથી માગી રહિ, પણ આ ૧૫૦ માસૂમ બાળકોના ભવિષ્ય અને તેમની ભૂખ માટે તમારા સાથ અને સહકારની ભીખ જરૂર માગી રહિ છું. જો આજે આપણે આ શ્રમિક બાળકોને નહીં સાચવીએ, તો આ માસૂમો રસ્તા પર રઝળી જશે.તમે અમારી સાથે એક શિક્ષક તરીકે સમય આપીને, વધેલું ભોજન ડોનેટ કરીને, રાશન આપીને કે આર્થિક રીતે જોડાઈ શકો છો. તમારો એક નાનો સપોર્ટ આ બાળકોને ભૂખ્યા ઊંઘતા બચાવશે.
📍 દયાળુ હૃદયના લોકો અહીં સંપર્ક કરો:🏢 NGO નું નામ: દિવ્યાંશી સ્ટ્રીટ સ્કૂલ (Divyanshi Street School)
📍 સરનામું: જુપીટર ક્રોસ રોડ, ફ્લેક્સિકન કંપનીની સામે, લકી રેસ્ટોરન્ટ નજીક, મકરપુરા GIDC, વડોદરા.
📞 ફોન નંબર: [8320165282]કૃપા કરી��ે આ પોસ્ટને એટલી શેર કરો કે વડોદરાના દરેક ખૂણા સુધી આ માસૂમોનો અવાજ પહોંચે.
🙏#DivyanshiStreetSchool #VadodaraNGO #MakarpuraGIDC #StopFoodWaste #Vadodara #SocialWork #EducationForAll #HelpPoorChildren #Humanity #Baroda #Barodian
#NIFTY Yesterday we closed above 26000 ..Overnight FOMC meet and Fed 25bps rate cut. And Fed Chairman speech..
A sell off came in global market after that..
Gift Nifty is preparing for a Gap down Opening..
Today’s View is Positive….
We will be again back into the yesterday trading range today morning after Gap Down..
We will Trade Today again with Gann’s Magic ✨ Number 2️⃣5️⃣9️⃣2️⃣0️⃣
Mark No Trade Zone (25960-25920) on the charts take any trade above ⬆️ on breakout and below ⬇️ on breakdown only..
Today is Sensex Monthly expiry and premium are very high..and more on call side then on put side…so be cautious decay will be very fast and market may trade in range after initial movement…
Don’t keep on sitting on ur trades play only momentum..
Intraday Traders——>
Long— Only Above ⬆️ 25960 till 26000-26080
Short—Only below ⬇️ 25920 till 25830-25760
Take ITM options with November expiry only..
Keep Qty Small…Follow Stoploss Always…
Happy Trading 👍
मध्यप्रदेश के कटनी में दलित परिवार के 15 साल के एक नाबालिग युवक ���र उसकी मां के साथ थाना प्रभारी व पुलिस की ये क्रूरता मानवता को शर्मसार कर देने वाली है। क्या ये एक लोकतांत्रिक देश का दृश्य है?
માત્ર જગ્યાઓ ઓછી હોવાના કારણે જે મિત્રો #PSI ના બદલે #constable ના પદ માટે તૈયારી કરે છે. એમણે પોતાનું મનોબળ અને ઈચ્છાશક્તિ વધ��રવાની ખૂબ જરૂરિયાત છે. 📢🚨
#જયશ્રીકૃષ્ણ 🪷💐🌹🙏📿🚩🛕