ઠાકોર સમાજનું ગૌરવ એવા "નથાજી ઠાકોર" દ્વારા મારા વિશે એમના હાથે તૈયાર કરેલ અદ્દભુત "સ્મૃતિ લેખની" એક ઝલક!
પોતાની આવડત અને મહેનત રૂપી આ કલા ચિત્ર તૈયાર કરવા બદલ નથાજીને ખુબ "ખુબ અભિનંદન"
પાછલા કેટલાય દિવસો થી ખાતર ની ખુબ અછત હતી જેની જાણ થતા જ ઉચ્ચ રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ખાતર ની વ્યવસ્થાઓ કરાવી ને ખેડૂતો ના હિત મા ખાતર ની સરકારી ભાવ થી વેચાણ ની શરૂઆત કરાવી ||
#આભાર_કેન્દ્ર_તથા_રાજ્યસરકાર
કેન્દ્ર તથા રાજ્ય સરકાર મા સફળ રજૂઆતો ના પગલે ડીસા ના ખેડૂતો માટે સ્પેશિયલ ટ્રેન દ્વારા બિરલા બળવાન કંપની ની 54,000 થેલી તાલુકા ના તમામ ખેડૂતો ને DAP સલ્ફેટ,પોટાસ સહિત નુ તમામ પ્રકાર નુ ખાતર સરળતા થી મળી રહે એ માટે ની તમામ વ્યવસ્થા કરેલ છે ।
H2X, HBX, Hornbill - Yes, we know you have been guessing, but we have a surprise for you! 😉
Introducing The All-New TATA PUNCH!
Built on the ALFA-ARC platform, It’s truly an SUV meant for all!
Know more - https://t.co/LO9lXakPkN
#TATAPUNCH#TataMotors
देश के युवाओं में स्वतंत्रता संग्राम के प्रति नई ऊर्जा का आवाहन करने वाले, मां भारती के वीर सपूत,महान क्रांतिकारी, सरदार भगत सिंह,राजगुरु और सुखदेव के शहीदी दिवस पर विनम्र श्रद्धांजलि।
सम्पूर्ण देश आपके बलिदान, साहस और शौर्य को नमन करता है।