દેશનું મોટું બજેટ સરંક્ષણ પાછળ ખર્ચાય એના કરતાં, શાંતિની ભાષા દરેક દેશ સ્વીકારે તો આ બજેટ બચે ને લાખો વંચિત બાળકોના શિક્ષણ માટે એ ખર્ચાય તો દેશનું ભાવિ ખરેખર ઊજળું થાય...
"We can’t upload luck..
We can’t download time..
Google can’t give..
All the answers in life..
So just login to reality..
And like the status of life.."
જે લોકો તમારી ઈર્ષા કરતા હોય!!!
તેવા, ���ોકો ને નફરત નહીં કરતા, કેમ કે!!!
તે લોકોએ સ્વીકારી લીધું છે કે, તમે તેના થી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો........
પ્રેમ કરવો છે તો પોતાને કર, નફરત કરવાં માટે તો
લોકો છે ને...!!!
તું તારી એક અલગ પહેચાન બનાવ, ભીડ માં ચાલવા માટે તો લોકો છે ને...!!!
તું કંઈક કરીને બતાવ આ દુનિયા ને, તાળી વગાડવા માટે તો લોકો છે ને...!!!
તું તારી ખૂબીઓ શોધ, ખામી કાઢવા માટે તો લોકો છે ને...!!!
��દમ મુકવા છે તો આગળ મુક, પાછળ ખેંચવા માટે લોકો છે ને...!!!!
સપના જોવાં છે તો ઉંચા જો, નીચું દેખાડવા માટે તો લોકો છે ને...!!!
તો, તું તારી અંદર જુનુન ની ચિંગારી ભડકાવ, ��ળવા માટે તો લોકો છે ને...!!!