એવું જણાવ્યું કે “બસ ��રેલી હોય તો બસ સ્ટોપ પર બસ નહીં રોકવામાં આવે” તથા “તમે બસ કેમ રોકાવી”.
આ ઘટનાના કારણે અમારા પરિવારને ભારે માનસિક તણાવ અને અસ્વસ્થતા અનુભવવી પડી, ખાસ કરીને મારા પિતાની ઉંમર અને આરોગ્યને ધ્યાનમાં લેતા આ પ્રકારનું વર્તન અત્યંત ચિંતાજનક છે.
ત્યારબાદ અમે બસ પાછળ ગયા અને વારંવાર સ્ટોપ સિગ્નલ બતાવ્યા છતાં પણ ડ્રાઇવરે બસ રોકી નહોતી. અંતે ઘણી મહેનત બાદ રિબડા ગામ નજીક બસ રોકાઈ.
બસ રોકાતા જ બસ ડ્રાઇવર તથા બસમાં હાજર એક અજાણ્યા વ્યક્તિએ મારા ભાઈ અને મારા પિતા સાથે અયોગ્ય રીતે વર્તન કર્યું. તેમણે ઉંચા અવાજે ��થા અસભ્ય ભાષામાં
And seriously, does your order handling team have no sense? How can you just send the wrong product and expect customers to accept it? This is not how a brand should operate! 🤦♂️
see what they delivered.
#Spykar#Fraud#BadService#OnlineShoppingFail#DisappointedCustomer
@KotakCares@KotakBankLtd
I have been facing issues in opening my kotak application since the last 4 days application is crashing,
Not getting satisfied or solution from branche or customer care,
My branch #porbandar#kotak#Disappointed