ગુજરાત વિવિધ જળપ્લાવિત વિસ્તારો સ્વરૂપે અમૂલ્ય પ્રાકૃતિક સૌંદર્ય અને સમૃદ્ધિ ધરાવે છે. દુનિયાભરથી આવતા યાયાવર પક્ષીઓનું આશ્રયસ્���ાન બનેલ આ જળપ્લાવિત વિસ્તારો પર્યાવરણ અને જૈવવિવિધતાની ઇકોસિસ્ટમને જાળવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
જાળવણી પ્રત્યે જાગૃત બનીએ.
A Whale Shark (Vhali) was successfully rescued and tagged for research purposes by Junagadh Forest Division (Gujarat Forest Department) at Veraval harbour on 22/12/2024. This will help to understand the science of Whale Shark movement and migration
Whale shark conservation has been a unique success story in the world. The Forest Department has been supported by various stakeholders such as WTI, Tata Chemicals, Indian Coast Guard, Fisheries Department, spiritual leaders and most importantly, the fishermen community.
International Whaleshark Day was celebrated on 30 August 2024 at Mangrol. The gathering reflected on 20 years of unique multidisciplinary partnership, all coming together to save the Whaleshark. Also, the present day scenario and vision for the future was discussed.
કુદરતી રીતે વિહરત સિંહોનુ જતન કરી સહીયારા પ્રયાસોથી સિંહોના સંરક્ષણમાં ઉતરોતર વધારો કરવા આપણા ગૈારવ સમા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગુજરાત રાજયના અધ્યક્ષસ્થામ્યુનિકેશન કનવેઝે���ન સેન્ટર સદન, સાસણ-ગીર ખાતે ઉજવાઇ રહયો છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ગામ ખાતે 8 ઓગસ્ટના રોજ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાશે 75મો #VanMahotsav.
આવો, આ ઉત્સવમાં જોડાઈએ. માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ #एक_पेड़_मां_के_नाम અ��િયાન હેઠળ મહત્તમ વૃક્ષો વાવીએ.
આ સિસ્ટમ દ્વારા સમયની બચત થશે તથા મોબાઈલ એપની મદદથી કોઈપણ બાધા વગર પરિવહન કરી શકાશે, ઉપરાંત ચેકપોસ્ટ પર પડતી મુશકેલીઓનું નિવારણ પણ થશે જેથી ખેડૂતો અને વ્યાપારીઓને ઘણો લાભ થશે.
નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમ - વન્ય ખેડૂતો અને વ્યાપારીઓની મિત્ર !
'One Nation One Transit Pass 'ના હેતુથી રાષ્ટ્રીય પરિવહન પાસ પ્રણાલી "ના અભિગમને અનુસરીને નેશનલ ટ્રાન્ઝિટ પાસ સિસ્ટમનું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
અત્રેેેના વર્તુુળ કચેરીમાં ફરજ બજાવતા શ્રી જે.એમ.ત્રીવેદી, રે.ફો.ઓ.(સર્વે) તથા શ્રી આર.કે.ચોાથાણી, હિસાબનીશ તા.૩૦-૦૬-ર૦ર૪ ના રોજ વય નિવૃત થતા અત્રેની કચેરી ધ્વારા વિદાય સંભારભ યોજાવામાં આવેલ.