લોકસભા ચૂંટણી - 2024 દરમ્યાન દેશના વિકાસ માં ભાગીદાર બનવા, ભારત ને ફરી વિશ્વગુરુ બનાવવા માટે પોતનું યથા શક્તિ તન, મન, ધન થી યોગદાન આપ���ાર જૂનાગઢ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી ના જિલ્લા તેમજ દરેક મંડલના આગેવાનો, હોદ્દેદારશ્રીઓ, ચુંટાયેલા પ્રતિનિધીઓ, સરપંચશ્રીઓ, બુથ પ્રમુખશ્રીઓ, દેવ દુર્લભ કાર્યકર્તાઓ અને જૂનાગઢ જિલ્લા ના પ્રજાજનો ને કોટી કોટી વંદન કરી દિલ થી આભાર વ્યક્ત કરુ છું. આપ સર્વે ના સહિયારા પ્રયાસ અને મહેનત થકી આવનાર 4 જૂને ભવ્ય વિજય મેળવીશું તેનો મને સંપુર્ણ વિશ્વાસ છે.
#LokSabhaElection2024
આજરોજ 13 ��ૂનાગઢ લોકસભા ચૂંટણી નાં ભાજપ નાં ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમા @rajeshchudasma ના સમર્થનમાં વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે આગેવાનો, કાર્યકર્તાઓ, ગામલોકો સાથે બેઠક કરેલ. અને વધુમાં વધુ મતદાન કરી ભારતીય જનતા પાર્ટી ને બહુમતી થી જીતાડવા સૌને અપીલ કરેલ.
#JunagadhLoksabha
આજરોજ કેશોદ શહેરમા ભવ્ય રોડશો યોજાયેલ જેમાં પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર શ્રી મ���સુખભાઈ માંડવિયા સાહેબ @mansukhmandviya અને આગેવાનો સાથે જોડાયેલ. ખૂબ સુંદર આયોજન બદલ બન્ને કેશોદના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ને ખૂબ ખૂબ અભિનંદન.
#PorbandarLoksabha
આગામી સમય માં યોજાનાર પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ @narendramodi ની જાહેર સભાના આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે આજરોજ જૂનાગઢ જિલ્��ા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ તાલુકા ભાજપ ના મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપેલ.
આજરોજ વિસાવદર ખાતે 13 જુનાગઢ લોકસભા ચૂંટણી અંતર્ગત 87 વિસાવદર વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ શ્રી અને ભાજપના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચ��ડાસમા @rajeshchudasma અને આગેવાનો સાથે ઉપસ્થિત રહેલ.
આતકે વિશાળ સંખ્યા માં ઉપસ્થિત જનેદનીને સંબોધિત કરી ભાજપ ને ભવ્ય વિજય અપાવવા આહવાન કરેલ.
#JunagadhLoksabha #AbkiBaar400Paar