શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ દ્વારા આયોજીત પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્ર શ્રી ધર્મજીવન ગાથાનું વિમોચન પ્રસંગે હાજરી આપીને સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યાં હતાં.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબના જન્મદિન નિમિત્તે સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પ અને રક્ત તુલા કાર્યક્રમમાં પધારવા સૌને હાર્દિક આમંત્રણ છે.
#CRPatil#રક્ત_તુલા
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil સાહેબના જન્મદિન નિમિત્તે સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પ અને રક્ત તુલા કાર્યક્રમમાં પધારવા સૌને હાર્દિક આમંત્રણ છે.
#CRPatil#રક્ત_તુલા
અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49 દોષિતોમાંથી 38ને ફાંસીની સજા અને 11 આરોપીને આજીવન કેદની સજાનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. ન્યા��તંત્રએ આ ચુકાદાથી એક કડક દાખલો બેસાડ્યો છે. આ ચુકાદાને આવકારું છું.
आधुनिक भारत के महान चिन्तक, महान समाज सुधारक व स���्यासी एवं आर्य समाज के संस्थापक पूज्यनीय महर्षि स्वामी दयानंद सरस्वती जी की जयंती पर उन्हें सादर नमन।
#SwamiDayanandSaraswati
મારા જેવા કાર્યકર્તા ને ભારતીય જનતા પાર્ટી મહેસાણા જિલ્લાના બુથ મેનેજમેન્ટ સેલ ના સંયોજક તરીકે ની જવાબદારી માં નિમણૂક કરવા બદલ આપ સર્વ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ નો હું દિલ થી આભારી છું
આપ સર્વ ની સ્નેહ ભરી આશીર્વાદ અને શુભકામના ઓ બદલ દિલ થી ખુબ ખુબ આભાર
#TeamBJPStrength
कांग्रेस की विचारधारा के आधार सम्प्रदायवाद, जातिवाद, प्रांतवाद,भाई-भतीजावाद व भ्रष्टाचार हैं।
म��ं जब कांग्रेस मुक्त भारत की बात करता हूँ तो मेरा मतलब कांग्रेस पार्टी से नहीं है वो तो सत्ता में ही नहीं है,लेकिन जिसने देश का बड़ा नुकसान किया वो विचारधारा खतरनाक है:PM @narendramodi