૧) કાંકરીયા રાઈડ દુર્ઘટના
કડક આદેશ આપવામાં આવ્યા
૨) મોરબી ઝૂલતાં પુલ દુર્ઘટના
કડક આદેશ આપવામાં આવ્યા
૩) વડોદરા હરણી બોટ કાં��
કડક આદેશ આપવામાં આવ્યા
૪) સુરત તક્ષશિલા આગકાંડ
કડક આદેશ આપવામાં આવ્યા
૫) ભરૂચ હોસ્પિટલ આગકાંડ
કડક આદેશ આપવામાં આવ્યા
૬) અમદાવાદ શ્રેયસ હોસ્પિટલ આગકાંડ
કડક આદેશ આપવામાં આવ્યા
૭) ભાવનગર રંઘોળા અકસ્માત દુર્ઘટના
કડક આદેશ આપવામાં આવ્યા
૮) રાજકોટ ગેમઝોન દુર્ઘટના
કડક તપાસના આદેશ આપવામાં આવ્યા.
૯) …….
કડક તપાસના આદેશ આપવામાં આવ્યા.
૧૦) …….
કડક તપાસના આદેશ આપવામાં આવ્યા.
૧૧) …….
કડક ��પાસના આદેશ આપવામાં આવ્યા.