ગુજરાત રાજ્યનાં આરોગ્ય મંત્રી અને કામરેજ વિધાનસભાનાં ધારાસભ્ય શ્રી @prafulpbjp જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને દીર્ઘાયુષય અને મંગલમય જીવન પ્રદાન કરે તેવી પ્રાર્થના.
તરસાડીનગર ખાતે કુલ રૂ. ૯૭૦ લાખના ખર્ચે થનારા ઇલાવ–સાહોલ–ખરચ–કોસંબા RCC રોડ, કોસંબા–હથુરણ–પાનોલી રોડ અને હાંસોટ–સિસોદરા–તરસાડી રોડનું રિસર્ફેસીંગ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું.
આ માર્ગ વિકાસકાર્યો થકી સ્થાનિકોને સુવિધાજનક અને ઝડપી પરિવહન સેવા મળશે.
આ પ્રસંગે તરસાડીનગર પાલિકાના પ્રમુખ શ્રીમતી કપિલાબેન પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી અમી��ાબેન પરમાર, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દિલિ��સિંહ રાઠોડ, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ વસાવા, ચીફઓફીસરશ્રી, કોર્પોરેટરશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
पूर्व प्रधानमंत्री "भारतरत्न" चौधरी चरण सिंह जी की जन्मजयंती पर उन्हें विनम्र श्रद्धांजलि सह आप सभी को राष्ट्रीय किसान दिवस की हार्दिक शुभकामनाएं।
#nationalfarmersday
॥ गर्व से कहो- हम हिंदू है ॥
यह मंत्र दाता विश्व में हिंदू धर्म को प्रतिष्ठित करनेवाले आध्यात्मिक गुरु, मां भारती के अनन्य साधक, महान संन्यासी, युवाओं के सर्वोच्च आदर्श,अदभुत विचारक, हम सबके प्रेरणास्त्रोत युग प्रवर्तक स्वामी विवेकानंद जी की पुण्यतिथि पर उन्हें कोटि-कोटि नमन।
25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસે લોકશાહી ખતમ કરવાનું પાપ કર્યુ હતું, આજે સુરત જિલ્લા ભાજપા દ્વારા કટોકટી દિવસ “કાળો દિવસ” નિમિત્તે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી જીના અધ્યક્ષ સ્થાને બારડોલી ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી. (૧/૨)
अद्भुत दृश्य
गरुड़ पक्षी अपनी आँखें कभी पलकों से बंद नहीं करता।अजीब तरीका आँखें खोलने और बंद करने का।
सच गरुड़ बहुत ही रहस्यमयी
गरुड़ को भगवान विष्णुजी का वाहन माना जाता है और ये भी मान्यता है कि देवता पलकें नहीं झपकाते,साक्षात देखिए..हिन्दूजैन,बौद्ध ग्रंथों में भी उल्लेखन🙏🚩
अखंड भारत' के स्वप्नद्रष्टा डॉ. श्यामा प्रसाद मुखर्जी जी के पावन बलिदान दिवस पर उन्हें कोटि-कोटि नमन एवं विनम्र श्रद्धांजलि!
माँ भारती की सेवा के लिए वे सदैव याद किए जाएंगे।