,#જયજય #શ્રીરામ#
શાહપુર વોર્ડ ના શ્રી રામદેવ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના અધિકારીઓ અને અગ્રણીઓ ની ઉપસ્થિતી માં કન્યા પૂજન અને શસ્ત્ર પૂજન કર્યું......
સંઘર્ષ વિના સફળતા શક્ય નથી, સંઘર્ષ આપણને મજબૂત બનાવે છે."
"સંઘર્ષ ના માર્ગે ચાલનારને અડચણો મળે છે, પરંતુ વિજય એનો જ થાય છે."
"ધીરજ અને બુદ્ધિ રાખનાર ક્યારેય હારતો નથી."
"અડચણો અંત નથી, તે નવા પ્રારંભની શરૂઆત છે." 🙌🏻
Jay Dwarkadhish 💐
મને ગર્વ છે કે હું ભાજપનો સૈનિક છું
“प्रण अंत्योदय ,लक्ष्य अंत्योदय “
પાર્ટી નહિ પરિવાર છે , વિશ્�� ના સૌથી મોટી પાર્ટી
"ભારતીય જનતા પાર્ટી " ની સ્થાપના દિવસ ની આપ સૌને શુભકામનાઓ.....