માનનીય સાહેબશ્રી, GPSC દ્વારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સહાયક મોટર વાહન નિરીક્ષક (AIMVI) Advt. 52/2024-25નું પરિણામ 23/06/2026ના રોજ જાહેર થયું છે. 153 ઉમેદવારોની Joining Process હજુ શરૂ થઈ નથી. કૃપા કરી વહેલી તકે કાર્યવાહી કરાવવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છ@pravinmalibjp