ઉત્તર પ્રદેશના શ્રાવસ્તીમાં એક ગાય છેલ્લા આઠ દિવસથી એક જ ખેતરમાં સતત ચક્કર મારી રહી હતી. લોકોએ તેને ચમત્કાર સમજી પૂજા કરવાનું શરૂ કર્યું. હવે એવું જાણવા મળ્યું છે કે ગાયને હાઈપોગ્લાયકેમિઆ નામનો રોગ હતો. ડૉક્ટરે ઈન્જેક્શન આપતાની સાથે જ તે શાંતિથી બેસી ગઈ હતી. #UP#shravasti
ભીમ આર્મી ચીફ અને આઝાદ સમાજ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રશેખર ��ઝાદે સત્તામાં આવ્યે એન્જિનિયરિંગ અને MBBS સહિતનું ઉચ્ચ શિક્ષણ મફત કરવાની મોટી જાહેરાત કરી છે.
https://t.co/23RzcG9uQF
#chandrashekahar
ડો.આંબેડકરને આપણે તસવીરો અને પ્રતિમાઓમાં સંસદ તરફ આંગળી ચીંધતા જો���ા છે. પરંતુ તેની પાછળનો અર્થ શું છે તે આપણને ખ્યાલ છે ખરા? જાણો બાબાસાહેબના ઈશારાનું સત્ય.
https://t.co/3XeO6nRNKt
#drambedkar
અમદાવાદ સહિત ગુજરાતભરમાં સ્પાની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના અડ્ડાઓ પરથી બુદ્ધની પ્રતિમા અને ફોટા દૂર કરવા બૌદ્ધ સમાજે ઝુંબેશ છેડી છે.
https://t.co/Q25Tk5tCmq
અમદાવાદના સુખરામનગર સ્થિત બુદ્ધ વિહાર ખાતે પ્રજવલ અને ડો. ભીમરાવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પુરુષોની સહભાગીદારી સાથે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી.
https://t.co/hfDMZVSqqF
અમદાવાદના વેજલપુર ખાતે મહિલા અધિકાર મંચ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે બહુજન સમાજની મહિલાઓના સશક્તિકરણ અને જાગૃતિ માટે એક ભવ્ય કાર્યક્રમ ��ોજાયો.
https://t.co/mCK3S08ZEW
યુનિવર્સિટી ઓફ બાથનો અભ્યાસ કહે છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભારતમાં જાતિ ભેદભાવને પ્રોત્સાહન આપે છે, દલિતોને ચૂપ કરાવે છે, તેમની ઓનલાઈન ભાગીદારી ઘટાડે છે.
https://t.co/EsyOqAehha