भाजपा की बैचेनी ने लिया B Team का सहारा!
गुजरात में जन आक्रोश यात्रा से उभरे आक्रोश से भाजपा अन्दर ही अंदर जलने लगी है. अब पूरा SYSTEM Narrative चेंज करने ��ें लग गया है.
गोदी मीडिया के सहारे "कांग्रेस पार्टी किसान कर्जमाफी के मुद्दे से भटकर ड्रग और दारू के मुद्दे पर चली गई" ये माहौल बनाने का प्रयास किया जा रहा है.
भाजपा के मंत्री कांग्रेस विधायक के क्षेत्र में जाकर इवेंट मैनेजमेंट के माध्यम से बाइक रैली कर जनसमर्थन दिखाने का प्रयास कर रहे हैं.
ड्रग और दारू के खिलाफ उभरा जन आक्रोश एकतरफा कांग्रेस के साथ खड़ा न हो इसके लिए B टीम को मैदान में उतर��� जा रहा है.
अब सवाल आता है कि जिस पार्टी की पूरी गैंग शराब घोटाले में जेल गई परिणाम स्वरूप चुनाव में जनता ने उसके दो प्रमुख नेताओं को घर बैठा दिया पार्टी सत्ता से बाहर हो गई , क्या वो पार्टी ड्रग और दारू के खिलाफ निर्णायक लड़ाई लड़े��ी?
भाजपा का मंत्री क्या कांग्रेस विधायक की तरह ड्रग्स और दारू के अड्डे पर जाकर जनता रेड करने का साहस दिखाएगा?
जिस पार्टी ने केंद्र सरकार में रहते हुए 72 हजार का करोड़ किसान कर्ज माफ किया हो वो पार्टी कभी किसानों के मुद्दे से भटक सकती है?
जवाब हर कोई जनता है , ठीक उसी तरह गुजरात के युवा , किसान और महिलाए हकीकत समझ चुके हैं. इसलिए जन आक्रोश सड़कों पर आया है. अब इवेंट मैनेजमेंट से नैरेटिव चेंज नहीं होगा.
जन आक्रोश से शुरू हुआ शंखनाद परिवर्तन लेकर ही आएगा.
@INCIndia @INCGujarat
@MukulWasnik @AmitChavdaINC
@SubhashiniSY @srinivasiyc
@srivatsayb @Devendra_1925
@jigneshmevani80 @GenibenThakor @LaljiDesaiG
ગુજરાતમાં વારંવાર બહેન-દીકરીના બળાત્કાર અને દુષ્કર્મની હિચકારી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.
રાજ્યમાં બહેન દિકરીઓની રક્ષા કરવામાં નિષ્ફળ સરકારના નિષ્ફળ ગૃહ રાજ્ય મંત્રી @sanghaviharsh રાજીનામુ આપે.
- શ્રી @AmitChavdaINC#ગૃહમંત્રી_રાજીનામું_આપે
દિવસે દિવસે ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મ ની ઘટનાઓ માં વધારો થઈ રહ્યો છે! ક્યાંક ને ક્યાંક સરકાર મહિલાઓ ને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડી રહી છે એટલે ગૃહમંત્રી એ રાજીનામું આપી દેવું જોઈએ.
@bhumanINC#ગૃહમંત્રી_રાજીનામું_આપે
गुजरात में महिला सुरक्षा की बात करती भाजपा की सरकार पिछले 15 दिन की बात करे तो दाहोद,मांगरोल,सुरेंद्रनगर,सूरत, कच्छ में महिलाओं के साथ दुष्कर्म होते हैं गृहमंत्री सिर्फ भाषण देते हैं तो में महिला होने के नाते और सेवादल को अध्य��्ष होने के नाते में गृहमंत्री का इस्तीफा मांगती हु।
@PragatiAahir
#ગૃહમંત્રી_રાજીનામું_આપે
ગુજરાતમાં વારંવાર બહેન-દીકરી ના બળાત્કાર અને દુષ્કર્મ ની હિચકારી ઘટનાઓ દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.
રાજ્યમાં બહેન દિકરીઓની રક્ષા કરવામાં નિષ્ફળ સરકારના નિષ્ફળ ગૃહ રાજ્ય મંત્રી @sanghaviharsh રાજીનામુ આપે.
#ગૃહમંત્રી_રાજીનામું_આપે
ગુજરાતમાં દિન પ્રતિદિન મહિલાઓ પર દુષ્કર્મ ની ઘટનાઓ વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વો પર સિકંજો કસવાને બદલે ગૃહમંત્રી શેખી મારે છે! એટલે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે.
@drmanishdoshi#ગૃહમંત્રી_રા���ીનામું_આપે
છેલ્લા ત્રીસ વર્ષ થી ગુજરાતમાં ભાજપ ની સરકાર છે શહેરી વિસ્તાર હોય કે ગામડાના વિસ્તાર હોય મહિલાઓ પર દુષ્કર્મ ની ઘટનાઓ માં સતત વધારો થઈ રહ્યો છે. ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા સાચવમાં નિષ્ફળ નિવડ્યા છે એમને નૈતિકા ના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ.
@AmrutThakorINC
#ગૃહમંત્રી_રાજીનામું_આપે
સલામત ગુજરાતની પોકળ વાતો કરીને ભાજપ સરકાર સત્તામાં આવી, બેટી બચાઓ, બેટી પઢાઓ આવા અનેક સૂત્રો આપ્યા, પરંતુ હાલમાં ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા ના મામલે પરિસ્થિતિ વણસતી જઈ રહી છે, ગૃહ ખાતું મહિલાઓનું સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે, મહિલાઓની સુરક્ષા ગૃહમંત્રી પૂરી નથી પાડી શકતા તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.
@JennyThummar
#ગૃહમંત્રી_રાજીનામું_આપે
નવરાત્રિ હોય કે એની પહેલા ગુજરાતમાં દુષ્કર્મો ની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને બડબોલા ગૃહમંત્રી ફક્ત વાતો કરી રહ્યા છે
@hemangmraval#ગૃહમ��ત્રી_રાજીનામું_આપે
ગુજરાત માં બહેન દીકરીઓ પર અત્યાચાર અને દુષ્કર્મ ની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ગૃહમંત્રી બહેન દીકરીઓ ને સુરક્ષમાં આપવામાં તદ્દન નિષ્ફળ ગયા છે એમને તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ.
@LaljiDesaiG#ગૃહમંત્રી_રાજીનામું_આપે