સંઘર્ષ સેવા ઓર બલિદાન
યુવા મોર્ચા કી હૈ પહેચાન..
મને ગર્વ છે મારા યુવા મોરચા ના તમામ કાર્યકર્તાઓ પર
વડાપ્રધાન શ્રી જી ના નાનાપોંઢા ખાતે ની સભા માં લોકો માટે પાણી ની સેવા કરતા મારા યુવા મોરચા ના કાર્યકર્તા મિત્રો .....@DrPrashantkorat@AmSnehil#BJYM#valsad
#ThanksPM4MedicalCollegeતમે આજે જે અમારા માટે કર્યું છે, એ અમારા ઉજ્વળ ભવિષ્ય માટે ખુબ જ મહત્વપૂર્ણ છે, હવે અમે પણ ડોક્ટર બનવાની સપનું જોઈશું, અમારા નામ ના આગળ પણ ડોક્ટર શબ્દ લાગશે, આ ફક્ત તમારા વજહ થી થયું છે. Thank you very much sir.
@narendramodi ji
#ThanksPM4MedicalCollege मेने ये कभी भी नहीं सोचा था कि में मेरी लड़की को डॉक्टर बना पाउँगा लेकिन दमन् दिव में मेडिकल कॉलेज आने से में भी सोच रहा हु की में अपनी लड़की को डॉक्टर बनाऊ। @narendramodi & @prafulkpatel द्वारा किये गये प्रजालक्षी कार्यो से करोड़ो लोगो की सोच बदली है।
New dimension in medical education of DD & DNH through Sanction of Medical College . Youth is grateful sir @narendramodi ji #ThanksPM4MedicalCollege
ભારતના વિકાસ પુરુષ વડાપ્રધાન શ્રી, સંઘપ્રદેશ દમણ-દીવ દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજ એ હજારો વાલીઓ વિદ્યાર્થીઓને સ્વપ્ન સિદ્ધિ સમાન છે અને એ આપવા બદલ હાર્દિક અભિનંદન
#ThanksPM4MedicalCollege સંઘ પ્રદેશ દમણ ,દીવ અને દાદરા નગર હવેલી ના ઉજ્વળ ભવિષ્ય માટે આ મેડિકલ કોલેજ ની મંજૂરી આપવા બદલ આપ શ્રી નો ખુબ ખુબ આભર માનનીય પ્રધાન મંત્રી shri @narendramodi જી.
માનનીય શ્રી નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી હું તમારો આભાર વ્યક્ત કરું છું કે દમણ, દીવ અને દાદરા અને નગર હવેલી માં મેડિકલ કોલેજ લાવવા બદલ, આનાથી હજારો આદિવાસી બાળકો અને લોકો ના સપના પુરા થશે. આદિવાસી સમાજ નું ભવિષ્ય સુધરશે. #ThankaPM4medicalcollege#MondayMotivation
Daman Diu & DNH में मेडिकल कॉलेज की स्थापना से स्वास्थ्य के क्षेत्र में आएगा क्रांतिकारी बदलाव। प्रधानमंत्री @narendramodi जी को बहुत बहुत धन्यवाद।