तेजस फाइटर जेट प्रोजेक्ट में फर्जीवाड़े का खुलासा, HAL की जांच में खुला बड़ा राज
तेजस Mk1A फाइटर जेट प्रोग्राम से जुड़ा बड़ा मामला सामने आया है. HAL ने हैदराबाद की एक सप्लायर कंपनी पर 199 फर्जी टेस्ट रिपोर्ट जमा करने का आरोप लगाया है. जांच में दस्तावेजों को संदिग्ध पाए जाने के बाद HAL ने कंपनी के खिलाफ FIR दर्ज कराते हुए कानूनी कार्रवाई शुरू कर दी है.
पूरी खबर https://t.co/EyEwmjHW0x
#Tejas #TejasMk1A #HAL
Bharuch News: ભરૂચ જિલ્લામાં આવેલી અને વર્ષોથી ધાર્મિક સ્થાન તરીકે ઉપયોગમાં લેવાતી રાષ્ટ્રીય ધરોહર સમાન જુમ્મા (જામા) મસ્જિદનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે. આ સ્થળ વાસ્તવમાં જૈન સમરી વિહાર અને શ્રી ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાના દાવા સાથે છેલ્લા છ મહિનાથી સંતો અને વિવિધ સંગઠનો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે આખરે પુરાતત્વ વિભાગ દ્વારા મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો ખોલીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અંદાજે 700 વર્ષથી બંધ રહેલા આ ભોંયરામાંથી 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળી આવી છે, જેના પર વિક્રમ સંવત 1213નો ઉલ્લેખ જોવા મળ્યો છે. પુરાતત્વ વિભાગે આ સમગ્ર કામગીરીનો વિડિયો રિપોર્ટ તૈયાર કરીને ઉચ્ચ સ્તરે મોકલી આપ્યો છે.
આ પૌરાણિક પ્રતિમાઓ મળી આવ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પગલાં ભરવામાં આવ્યા છે અને મસ્જિદ પરિસરમાંથી બિનઅધિકૃત દબાણો દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ સાથે જ સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ભોંયરા તરફ જતા મુખ્ય દરવાજાને હાલ પૂરતો કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત પુરાતત્વ વિભાગની પૂર્વ પરવાનગી વિના ત્યાં ઊભા કરાયેલા અન્ય વજુખાના તેમજ પંખા-લાઈટ જેવી અનધિકૃત સુવિધાઓ અંગે પણ વહીવટી તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
#Bharuch #BharuchNews #JamaMasjid #Gscard #Gujaratsamachar
The first 'Made in India' Airbus C295 military transport aircraft has conducted its first test flight from the Final Assembly Line in Vadodara, marking a milestone for Indian aviation and defence. This maiden test flight is a crucial step in the aircraft's post-production first of 40 aircraft to be built in India; the test flight advances the programme's objective of delivering the first 'Made in India' C295 aircraft this year to the Indian Air Force. A game changer in the Government of India's 'Make in India' vision, the C295 India programme is the first instance of a military aircraft being manufactured in India by the private sector. The programme's progress reflects the steady and dedicated work of Airbus, Tata Advanced Systems Limited and several Indian MSMEs, which are manufacturing parts for the aircraft across India. We thank the Indian Air Force, Ministry of Defence and Government of India, for their unwavering trust in us. We are building the future of Indian aerospace: Airbus Defence
One Pakistani J0KER on X is saying that India LR-ASHM is not HGV though being exposed badly in comment sec.
To that idi0t, once this Giant Missile will head towards Pak Navy Warships, u will get to know it's HGV or not 😂
क्या आपने किसी सेना प्रमुख का ऐसा रवैया पहले कभी देखा या सुना है?
आखिर क्यों पाकिस्तान के फील्ड मार्शल आसिम मुनीर की तुलना जनरल डायर से की जा रही है?
सईद अंसारी के साथ देखिए #10Tak, रात 10 बजे, सिर्फ आजतक पर।
#Promo | Sayeed Ansari
एक बयान था...
दूसरी ओर 140 करोड़ देशवासियों का आशीर्वाद और विश्वास।
और जनता-जनार्दन का यही विश्वास आज बीते 12 वर्षों की एक ऐतिहासिक और गौरवशाली विकास यात्रा बन गया है!
#12YearsOfSeva