જય જગન્નાથજી
જય રણછોડ માખણ ચોર...
અષાઢી બીજની ઐતિ���ાસિક રથયાત્રાની પૂર્વ સંધ્યાએ શ્રી જગન્નાથ મંદિર, અમદાવાદ ખાતે ભગવના જગન્નાથજી ના "રથ પુજન" અને "આરતી"માં ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા સાથે ગુજરાતના લોકોની સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટેની પ્રાર્થનાં કરી.