I Felt like giving up, then.. |
My final MBBS Exam experience video is out. Click here to watch ⬇️
https://t.co/5PdjVHjsV6
#ExamStress#DepressionIsReal#Anxiety
પૈસાના ઝાડ જોયા છે?
ના જોયા હોય તો આવે છે ટુંક સમયમાં યુટ્યુબ ચેનલ પર. સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ચાલુ રાખજો.
પછી કે'તા નઇ કે કીધુ નતુ !
https://t.co/FoySohVnpu
We call cows GAUMATA.
In this culture where cows being worshipped for thousands of years but now in the time of need not even hindu nationalist party care to take care of cows from LUMPY DISEASE.
I urge all of you to raise awareness.
#SaveCows
શું આપણે ખરેખર આઝાદ છીએ?!
નાના હતા ત્યારે માતા પિતા કહે એમ કરતા .
મોટા થયા તો સમાજ કહે એમ કરવાનું !
બધા કરે એમ કરવાનું,
બધા જીવે એમ જીવવાનું..
સાલું, પોતાન�� લાઈફ છે કે પારકાં ની !??
😠💫🤔🐒
#mukti #SPIRITUAL 💭