સામેવાળું માણસ જે કોઈપણ હોય પણ જો તે તમને સમજી શકતું ન હોય તો તે તેના પર જ છોડી દેવું.તે જે સમજે સમજવા દો. માનસિક શાંતિ માટે આવા સંબંધોમાં કામથી કામ રાખવું બેટર રહે .તમે કેટલા સાચા હતા તે સમય જ સમજાવે..
સિંહે ફરી ઞીરનાર પર એક માસુમનો શિકાર કર્યો..કેમ કે આપણે સિંહોના વિસ્તારમા સીમેન્ટની ફેકટરીઓ સહીતના વિસ્તારોને રેવન્યુ બનાવ્યો. સિંહોના વિસ્તાર પણ ઉદ્યોગપતિઓની થાળીમા..લોકોના જીવ જાય તો જાય પર હમ નહી રુકેગે...વિકાસ તો થશે જ જો..