આજે એક શાયરી માનનીય આદિલ મન્સૂરી સાહેબ ની.
થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.
મિત્રો તમે મન્સૂરી સાહેબ ની કઈ રચના reply માં આપશો...
https://t.co/j2ogYysDyq
Like share and subscribe if u want to learn about CTET, primary classes, phonics and most importantly how to get Mext Scholarship and go to Japan. Special videos on Japan and Mext Scholarship are to be uploaded soon. Subscribe now
https://t.co/j2ogYysDyq
Like share and subscribe if u want to learn about CTET, primary classes, phonics and most importantly how to get Mext Scholarship and go to Japan. Special videos on Japan and Mext Scholarship are to be uploaded soon. Subscribe now
મન મરણ પહેલા મરી જાયતો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં
એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાયતો કહેવાય નહીં
આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં
શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં
ચાલ્યા જ કરવું ઘણું આકરું છે.
મળે નૈ મથામણ પછી તોડ એના,
વિચારોમાં રહેવું ઘણું આકરું છે.
માંગ્યુ મરણ ”સ્તબ્ધ” મળતું નથી જ્યાં,
��ીવતું ય રહેવું ઘણું આકરું છે.
– કૌશલ શેઠ
આ ધારામાં વહેવું ઘણું આકરું છે,
કશું પણ ન કહેવું ઘણું આકરું છે.
બધા બુધ્ધિમાનોની વચ્ચે અહીં પર,
ખરેખર તો રહેવું ઘણું આકરું છે.
ભૂજાઓને બાંધી સમંદરમાં પડવું,
અને એમાં તરવું ઘણું આકરું છે.
સમજમાં ન આવે એવી વાત પર પણ,
સમાધાન કરવું ઘણું આકરું છે.
બાંધીને પાટા બધા જેમ આંખે ,
રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બવૃક્ષ વાવજો,
વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો.
આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમ
પાંપણનાં દ્વાર કેમ દેશું?
એક પછી એક પાન ખરશે કદમ્બનાં