ઉત્તર પ્રદેશના માનનીય મુખ્યમંત્રી શ્રી @myogiadityanath જીના આદરણીય માતા શ્રીમતી સાવિત્રી દ���વી જીના અવસાનથી ખૂબ દુઃખ થયું. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને ખોટ સહન કરવાની શક્તિ આપે.
#ઓમ_શાંતિ 🙏
“खूब लड़ी मर्दानी, वह तो झांसी वाली रानी थी ”
૧૮૫૭ના બ્રિટિશ શાસન સામેના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રણી ભૂમિકા ભજવનાર અને અદમ્ય હિંમત, નેતૃત્વ ક્ષમતા, બહાદુર મહિલા #રાણી_લક્ષ્મીબાઈજી ની જન્મજયંતિ પર કોટિ કોટી વંદન.
માં ભારતીના મહાન ક્રાંતિકારી પુત્ર #બટુકેશ્વર_દત્તજી ની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ, બ્રિટિશ શાસન સામે વિરોધ વ્યક્ત કરવા ૮ એપ્રિલ,૧૯૨૯ ના રોજ #શહીદ_ભગત_સિંહજી સાથે નવી દિલ્હી વિધાનસભામાં બોમ્બ ફેંકી, યુવાનોમાં સ્વતંત્રતા સંગ્રામની ભાવના જાગૃત કરી.
૧૮ નવેમ્બર ૧૯૧૦ - ૨૦ જુલાઈ ૧૯૬૫
1962 भारत-चीन युद्ध में अदम्य साहस का परिचय देते हुए वीरगति को प्राप्त करने वाले #परमवीर_चक्र से सम्मानित #मेजर_शैतान_सिंह_भाटी जी की पुण्यतिथि पर सादर नमन। मां भारती की रक्षा में उनका योगदान, कर्तव्य, समर्पण, देशभक्ति की प्रेरणा देता रहेगा।
1 दिसंबर 1924 – 18 नवंबर 1962
हिंदू हृदय सम्राट, राष्ट्रवाद के ओजस्वी स्वर, अद्वितीय वक्ता, #शिवसेना के संस्थापक #बालासाहेब_ठाकरे जी की पुण्यतिथि पर श्रद्धांजलि।
23 जनवरी 1926 – 17 नवंबर 2012
‘जल, जंगल और जमीन’ के अधिकारों की रक्षा हेतु आजीवन संघर्ष करने वाले महान क्रांतिकारी, जनजातीय अस्मिता एवं स्वाभिमान के प्रतीक, धरती आबा #भगवान_बिरसा_मुंडा जी की जयंती पर कोटि-कोटि नमन!