૫૧મી વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ! 🎂
જીવનના ૫૦ વર્ષ પૂરા કરીને એકવીસમી સદીના આજના નવા દાયકામાં પ્રવેશતા, ૫૧ વર્ષની આ સફર અદ્ભુત રહી છે. આ સફર માત્ર ઉંમરની નથી, પણ અનુભવો, યાદો અને સફળતાઓની એક સુંદર યાત્રા છે.
આજે, જ્યારે તમે જીવનના બીજા સુવર્ણ તબક્કામાં આગળ વધી રહ્યા છો,
आँजणा समाज के आराध्य गुरुदेव, मानवता के पथ प्रदर्शक, परम पूज्यनीय एवं प्रातःस्मरणीय श्री श्री 1008 राजेश्वर भगवान जी की जन्म जयंती के पावन अवसर पर उनके श्रीचरणों में मेरा कोटि-कोटि नमन वंदन।
गुरुदेव का आशीर्वाद हम सभी पर यूँ ही अनवरत बरसता रहे।
।। जय श्री राजेश्वर ।।
पुलवामा हमले की वह वेदना आज भी हर भारतीय के हृदय में जीवित है। मां भारती के सपूतों का साहस, उनका समर्पण और त्याग हमें एकजुट और आतंक के विरुद्ध दृढ़ संकल्प के साथ खड़े रहने की प्रेरणा देता है।
शहीदों को विनम्र श्रद्धांजलि। राष्ट्र सदैव आपका ऋणी रहेगा। 🇮🇳
આસુરી શક્તિ 😈 ઉપર દેવી શક્તિના 🔱 વિજયના પર્વ દશેરા - વિજયાદશમીની શુભકામનાઓ પાઠવું છું.
પ્રભુ શ્રી રામ આપ સૌની રક્ષા કરે અને આપના જીવનના અવરોધો દૂર કરીને સુખ, શાંતિ, સમૃદ્��િ અને સલામતી લાવે તેવી પ્રાર્થના કરું છું. 🙏
@sadhanasavaliya "ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મારા દરેક ગુરુ, શિક્ષકો, માતા-પિતા અને જીવનમાં મળેલા દરેક માર્ગદર્શનદાતા પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમારું માર્ગદર્શન અને આશીર્વાદ મને હંમેશા સાચો માર્ગ બતાવતા રહ્યા છે. ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ!"
*"ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે મારા દરેક ગુરુ, શિક્ષકો, માતા-પિતા અને જીવનમાં મળેલા દરેક માર્ગદર્શનદાતા પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમારું માર્ગદર્શન અને આશીર્વાદ મને હંમેશા સાચો માર્ગ બતાવતા રહ્યા છે. ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભકામનાઓ!"*💐🙏