ભારે વરસાદને લીધે માંગરોળ તાલુકાના ગામોમાં @TDO_MANGROL_JND ની સૂચના મુજબ તાલુકા પંચાયતની ટીમ દ્વારા મુલાકાત લઇ સાવચેતી રાખવા, જરૂર જણાય સ્થળાંતર કરવા તેમજ બિનજરૂરી સાહસ ના કરવા ગ્રામજનોને સમજુત કરવામાં આવ્યા.@CMOGuj@collectorjunag@DdoJunagadh
'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના જાગે તે હેતુસર સુલતાનપુર પ્રાથમિક શાળા ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. @TDO_MANGROL_JND
અમુક શબ્દો કયાથી આવ્યા?બોજ કેવી રીતે? પગારમાંથી કપાત કરો છો, વ્યવસાયવેરો લ્યો છો, સવારમાં ઉઠી ને જે પહેલું બ્રશ પકડીએ ત્યાંથી લઇ સૂતી વખતે જે ચાદર ઓઢીયે એના ઉપર gst નાખ્યો છે એ અમારા ઉપર બોજ નથી? તમને જૂની પેન્શન મળે એમાં બોજો નથી? હક્ક આપવાનો છે ભીખ નઈ.
@CMOGuj@Bhupendrapbjp
હા હું તલાટી કમ મં��્રી છું,
જન્મ થી માંડી લગ્ન અને મરણ સુધી ની જવાબદારી નિભાવું છું.
હા હું તલાટી કમ મંત્રી છું.
પંચાયત તો ઠીક આરોગ્ય,રેવન્યુ,ખેતીવાડી,આંકડા,જેવા અનેક ખાતાઓના કામ કરૂ છું,તો પણ અવગણના પામુ છું,હા હું તલાટી કમ મંત્રી છું. #सचिवजीहड़तालपेहै
#TCMStrikeGujarat
@GRTMM1
કામના ભારણનો સૌથી મોટો ટોપલો અને વેતનમાં સૌથી નીચે બિચારો
ક્યારેય વધારાનું માંગ્યું નથી પણ હંમેશા વધારાનું આપ્યું છે એ છે "તલાટી કમ મંત્રી" #सचिवजीहड़तालपेहै
કામના ભારણ નો સૌથી મોટ�� ટોપલો અને વેતન માં સૌથી નીચે બિચારો
ક્યારેય વધારાનું માંગ્યું નથી પણ હંમેશા વધારાનું આપ્યું છે એ છે તલાટી કમ મંત્રી #सचिवजीहड़तालपेहै @CMOGuj @brijeshmeja1 @GRTMM1
ઉચ્ચ પગાર ધોરણ મંજુર કરતી વખતે 12 વર્ષે મંજૂર કરવાની પાત્રતા નક્કી થયેલ છે છતાં પરીક્ષા પાસ થયા તારીખથી ઉચ્ચ પગાર ધોરણ મંજુર કરાય છે પણ પરીક્ષા જ લેવાયેલ ન હોય તો...
એટલે તો
#सचिवजीहड़तालपेहै @brijeshmeja1 @Bhupendrapbjp