પ્રિય અમદાવાદીઓ , આપના ઘર/શોપ માં આવતા પ્રોપર્ટી ટેક્ષ બિલ માં આપનો મોબાઈલ નંબર અચૂક લિંક કરી લેવુ ! ટેક્ષ રિબેટ સ્કીમ અને અન્ય જાણકારી સીધી મોબાઈલ માં જ મેળવી શકાશે, વધુમાં ભવિષ્યમાં કદાચ ટેક્ષબિલ મોબઈલ પર જ મેસેજ દ્વારા આપવામાં આવશે .
ટેક્ષ~મોબાઈલ🔗👇
https://t.co/fRRFp1b7lB

Pay your property tax now and get up to 15% rebate! Save 12% for advance payment, 2% for regular 3 years advance payments, and 1% for online payment. Maximize your savings and pay now to claim your rebate!
#PropertyTax#TaxRebate#AMCUrges#OnlinePayment#MyCityMyPride
પ્રેમશંકર લિખિત અટલ/માધવીની સરકારી નોકરી ની સુખદ તૈયારી ની સાથે શરૂ થયેલી લવ સ્ટોરી નું દુઃખદ અંત....🥹તૈયારી દરમિયાન ઉમેદવારો નું સંઘર્ષ વર્ણવતું સચોટ પુસ્તક....દરેક ઉમેદવારે એકવાર વાંચવા લાયક પુસ્��ક !
પ્રેમશંકર લિખિત અટલ/માધવીની સરકારી નોકરી ની સુખદ તૈયારી ની સાથે શરૂ થયેલી લવ સ્ટોરી નું દુઃખદ અંત....🥹તૈયારી દરમિયાન ઉમેદવારો નું સંઘર્ષ વર્ણવતું સચોટ પુસ્તક....દરેક ઉમેદવારે એકવાર વાંચવા લાયક પુસ્તક !