@Hasmukhpatelips વધારાના હવાલાના કારણે ઘણીવાર રાત્રે મોડે સુધી બેસીને કામ કરવું પડતું હોય છે. જેથી પોલીસ આવાસ નિગમ દ્વારા સિવિલિયન કર્મચારીઓના ક્વાર્ટર પોલીસ લાઈનમાં જ બને એ બાબતે યોગ્ય કરવા વિનંતી છે.
@Hasmukhpatelips સાહેબ પોલીસ ખાતામાં ફરજ બજાવતા સિવિલિયન કર્મચારીઓને લાંબા સમયગાળા બાદ કવાર્ટર મળતા હોય છે. અમુક જિલ્લામાં પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોવાથી R &B હસ્તકના ક્વાર્ટર ન ફાળવી શકાય તેવું જણાવ��� છે. તેમજ મોટાભાગે સિવિલિયન કર્મચારીઓની ઘટ હોવાને કારણે બે-ત્રણ દફતરના હવાલા સંભાળવા પડતા હોય છે
મોરબીની હાલને કોરોના કોવિડ-19 ની પરિસ્થિતિને અનુલક્ષીને ને આજરોજ માળીયા તાલુકાના સરવડ ગામની મુલાકાત લઈ, માળીયા મામલતદાર શ્રી ડી.સી.પરમાર સાથે ચર્ચા કરી હતી. તેમજ સરવડ ગામમાં રોકડ 25000 હજારની આરોગ્ય સહાય કરવામાં આવેલ.
@narendramodi@AmitShah@VinodChavdaBJP@vijayrupanibjp