Home
Language
English
Türkçe
Bahasa Indonesia
About
Privacy Policy
Terms of Service
Pricing
Sign In
Download All
Share
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
અમદાવાદ
Joined April 2021
16
Following
499
Followers
565
Posts
Pinned Tweet
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
over 3 years ago
ભર્યા રાખીયે ભંડાર એને સુખ ના આઈ સઘળાં અમાણા રાજી તો અમે રાજી સદાય સોનબાઈ 🙏🙏🙏
Maldevsinh_Bhal
retweeted
ભાલિયા ભાઈ 𓃭
@BhaliyaUmeshD
4 days ago
છુમ છુમ બાજે ઘુઘરીયા , છબ દિખલાવે કાના , મેરે ઘર આયે મેરે ઘર આયે ... ટેક રૈન અંધેરી ચંદ્ર સ્વરૂપી , આ ગયે આ ગયે , માત યશોદા ઔર હમ સબકો , ભા ગયે ભા ગયે, કાંધે કાલી કામલિયા , બંસી બજાવે કાના , નયન નચાતે આયે , મેરે ઘર આયે કાના મેરે ઘર આયે . છુમ છુમ.... સુનકર બંસી સખિયા , સુધ બુધ ખો ગઇ ખો ગઇ , દરશન કરક�� મૈં તો પાવન , હો ગઇ હો ગઇ , અયસે પ્યારે સાંવરિયા , મુખ મલકાવે કાના , ભાગ્ય જગાતે આયે , મેરે ઘર આયે કાના મેરે ઘર આયે . છુમ છુમ.... શ્રાવણ વદ આઠમ કી રૈન , સોહામણી સોહામણી , આનંદ મંગળ ગાએ , સબ ગજ ગામિની ગામિની , ઝરમર બરસે મેહુલિયા , ભક્તજન ગુન કો ગાવે , રંગ ઉડાતે આયે , મેરે ઘર આયે કાના મેરે ઘર આયે . છુમ છુમ....
See More
BhaliyaUmeshD's tweet video.
Maldevsinh_Bhal
retweeted
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
4 days ago
શ્રીકૃષ્ણ જન્મોત્સવની દિવ્ય રાત્રિ રાસની રમઝટ, ભક્તિનો રં��� અને આકાશમાં આતશબાજીની અદભુત છટા... સાળંગપુરધામમાં ગુંજી ઉઠ્યો શ્રીકૃષ્ણ જન્મોત્સવનો આનંદ! 🙏 શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિર - સારંગપુર
#sarangp
ur
Maldevsinh_Bhal's tweet video.
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
4 days ago
શ્રીકૃષ્ણ જન્મોત્સવની દિવ્ય રાત્રિ રાસની રમઝટ, ભક્તિનો રંગ અને આકાશમાં આતશબાજીની અદભુત છટા... સાળંગપુરધામમાં ગુંજી ઉઠ્યો શ્રીકૃષ્ણ જન્મોત્સવનો આનંદ! 🙏 શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિર - સારંગપુર
#sarangpur
Maldevsinh_Bhal's tweet video.
Who to follow
Dharmishtha 😎
@Dharmi02
💐 Government Of Gujarat😍 🪶Every Great Success Takes Time😃 ❌NO DM🚫 🥰Jay Dwarkadhish 🙏❤️
Jayvantsinh Parmar
@jdparmar23
🙏 Jaymataji 🙏 🌞 જય શ્રી માંડવરાયજી દાદા 🌞 EDUCATION DEPARTMENT , GOVERNMENT OF GUJARAT
AJ
@Ajayrajsinh_GDL
⚜️अहिंसा परमोधर्मः धर्म हिंसातथैव च।⚜️
Maldevsinh_Bhal
retweeted
AJ
@Ajayrajsinh_GDL
6 days ago
#જાડેજા
ઓ નું ગૌરવ સૌરાષ્ટ્ર નું પાણીપત એટલે ભૂચર મોરી મેદાને ખેલાયેલુ સૌથી મોટું યુદ્ધ
#Battle_Of_Bhucharmori
Maldevsinh_Bhal
retweeted
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
12 days ago
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
12 days ago
ભાઈ બહેન ના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધનની શુભકામનાઓ
Maldevsinh_Bhal
retweeted
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
12 days ago
તારી કવિતા તણા જેંણે પીધેલ હસે પાણી લાખો સરોવર લાગશે એને મોળા મેઘાણી. સાહિત્યના સરદાર અને પત્રકારત્વ ના પિતામહ છે મેઘાણી... મેઘો વરસે મોસમે, એકલડાં પાણી, ઝવેરચંદ મેઘાણીની ૧૩૦ મી જન્મજ્યંતી નિમિત્તે હાર્દિક સ્મરણાંજલિ!
#ઝવેરચંદ_મેઘાણી
#jhaverchandmeghani
See More
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
12 days ago
તારી કવિતા તણા જેંણે પીધેલ હસે પાણી લાખો સરોવર લાગશે એને મોળા મેઘાણી. સાહિત્યના સરદાર અને પત્રકારત્વ ના પિતામહ છે મેઘાણી... મેઘો વરસે મોસમે, એકલડાં પાણી, ઝવેરચંદ મેઘાણીની ૧૩૦ મી જન્મજ્યંતી નિમિત્તે હાર્દિક સ્મરણાંજલિ!
#ઝવેરચંદ_મેઘાણી
#jhaverchandmeghani
See More
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
12 days ago
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
15 days ago
ભૂખ લાગે ત્યારે ખાવું એ પ્રકૃતિ છે, પારકાનું પડાવી ને ખાવું એ વિકૃતિ છે અને બીજાને ખવરાવી ને ખાવું એ સંસ્કૃતિ છે.
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
20 days ago
જ���્મ થવા પર વહેંચાતી મીઠાઈ થી શરુ થતી જિંદગીની આ ��મત શ્રાદ્ધની ખીર પર આવી ને અટકે છે.બસ. આ જ તો જીવન ની મીઠાશ છે. દુર્ભાગ્ય એ છે કે માણસ આ બન્ને સમયની બન્ને વસ્તુઓને ખાઈ શકતો નથી અને છતાં સઘળા લોકો મારૂં મારૂં ના ભ્રમમાં જ જીવે છે
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
over 3 years ago
@paresh_boricha7
બીડી સ્વર્ગ ની સીડી 😂🤣
Maldevsinh_Bhal
retweeted
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
over 3 years ago
રઝળી ગયા રિવાજો, ગયા પ્રસંગના ભાવ ભાણાં કર્યા નોખા, એકલા બેસીને ખાવ
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
over 3 years ago
રઝળી ગયા રિવાજો, ગયા પ્રસંગના ભાવ ભાણાં કર્યા નોખા, એકલા બેસીને ખાવ
Maldevsinh_Bhal
retweeted
MALDEVSINH CHUDASAMA
@Maldevsinh_Bhal
over 3 years ago
ભર્યા રાખીયે ભંડાર એને સુખ ના આઈ સઘળાં અમાણા રાજી તો અમે રાજી સદાય સોનબાઈ 🙏🙏🙏
Maldevsinh_Bhal
retweeted
LION 🦁 BOY 👦🏻 🇮🇳 🚩
@rudraa2346
almost 4 years ago
·
Godhra
*|| શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે ||* *|| ॐ નમો હનુમંતે ભય ભંજ્નાય સુખમ કુરું ફટ સ્વાહા ||* *श्रद्धा का दूसरा नाम श्री सालंगपुर धाम ||* *Thanks to Salangpur Mandir* Today Darshan *11-11-2022*
Last Seen Users on Sotwe
kuroichi
Seen from
Germany
Mona Mon
Seen from
Egypt
Aslan
Seen from
Turkey
Stw Iloveyou
Seen from
Indonesia
YERLİ IF5A 🔥
Seen from
Turkey
หนังไทยในตำนาน
مضيع شرفك
Seen from
Egypt
佐夕木豪
Seen from
United States
♡ 전정국의 아내 | 아포방포 ! ♡
Seen from
Indonesia
susu tumpah
Seen from
Singapore
Trends for you
1
#DWCS
Under 10K tweets
2
#WWENXT
Under 10K tweets
3
Big Foe
Under 10K tweets
4
Zelda
Under 10K tweets
5
Baker
Under 10K tweets
6
Sean Burke
Under 10K tweets
7
#RHONY
Under 10K tweets
8
AJSS
Under 10K tweets
9
Muse
Under 10K tweets
10
Mamdani
Under 10K tweets
Most Popular Users
1
Elon Musk
@elonmusk
241.6M followers
2
Barack Obama
@barackobama
119M followers
3
Cristiano Ronaldo
@cristiano
114.2M followers
4
Donald J. Trump
@realdonaldtrump
111.8M followers
5
Narendra Modi
@narendramodi
107.2M followers
6
Rihanna
@rihanna
98.7M followers
7
NASA
@nasa
92.4M followers
8
Justin Bieber
@justinbieber
91.8M followers
9
KATY PERRY
@katyperry
89.9M followers
10
Taylor Swift
@taylorswift13
83.8M followers
11
Lady Gaga
@ladygaga
75.3M followers
12
Virat Kohli
@imvkohli
73.1M followers
13
Kim Kardashian
@kimkardashian
70.8M followers
14
YouTube
@youtube
68.8M followers
15
Neymar Jr
@neymarjr
66.1M followers
16
Bill Gates
@billgates
65M followers
17
Selena Gomez
@selenagomez
62.9M followers
18
The Ellen Show
@theellenshow
62.3M followers
19
CNN
@cnn
61.8M followers
20
X
@x
60.7M followers
Olivia
Online
✨
⭐
💫