સાયેબ શ્રી તમે બહુ સારું કામ કરી રહ્યાં છો .
ગુજરાત ના યુવાનો માટે🙏🙏🙏...... બસ સાયેબ અમારી એક વિનંતી છે જે લોકો cce ની નિમણૂંક થઈ ગઈ છે ..
એ લોકો પોલીસ કોન્સ્ટેબલ મો ઘણા બધા પાસ છે..તો સાયેબ તમને વિનંતી કે પોલીસ ભરતી બોર્ડ એક ઓપ્શન આપે જેના દ્વારા જે લોકો પોલીસ મો પાસ છે અને CCE મો પણ પાસ હોય એવા લોકો પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકે....opt out નો ઓપ્શન આપવા મો આવે 🙏ગુજરાત ના તમામ વિધાર્થી વિનંતી કરે છે 🙏🙏 @sanghaviharsh@GPRB_GNR
આવતી કાલે મળો અમદાવાદ મો
📌જે નોકરી કરતા હોય એ મહેરબાની કરી અને 2 હાથ જોડી ને વિનંતી કે દૂર થી આટલા સુધી આવશો અને તમે પાછા નઈ જાઓ.
📌તો ના આવો તો સારું છે ભગવાન તમારું કલ્યાણ કરશે કંઈક મોટી નોકરી મળશે.🙏🙏🙏
બાકી અમે ટ્રાય કરશો મનાવવાનું ...માણસાઈ રાખો તો સારું છે.
#optout
📌માનીનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જો તમે આટલા નાના નાના સમાચાર જોતા હશો તો અમારું પણ થોડું જોઈ લો.
પોલીસ મો ડોક્યુમેટ વેરિફિકેશન ચાલુ થઈ ગયા છે તો એમાં opt out નો ઓપ્શન રાખવા માં આવે જેના કારણે કોઈક બીજા ને નોકરી મળી શકે. સંવેદનશીલતા રાખજો થોડી તમારા ઉપર વિશ્વાસ છે@sanghaviharsh