#1900GradePay_GSRTC
ગુજરાત એસ.ટી.મા કંડકટર ને મળવાપાત્ર ફીક્સ પગાર ગવર્મેન્ટ જી. આર. મુજબ 19950ના બદલે 16000 ફિક્સ પગાર આપવામાં આવે છે અને કાયમી થયા પછી વર્ગ 3મા હોવા છતાં વર્ગ 4નો પગાર આપવામાં આવે છે અમો ને આ શોષણ માથી મુક્તી આપવામાં મદદ કરો🙏🙏🙏#1900GradePay_GSRTC
એમ.એલ .એ. નો જો પગાર વધારો કરવો હોય તો રાતો રાત ૩ ગણો થઈ જતો હોય ને એ પણ કોઈ વીરો�� વિના,કોઈ પણ બેઠક કર્યા વિના મરતો હોય ને જ્યારે Gsrtc કર્મચારી ઓનો વારો આવે ત્યારે વિચાર કરીશું જોઈશું
ગ્રેડ પે સુધારવાનું કરો.હવે અત્યાચાર બંધ કરો.
Conductor ne driver nu Gsrtc ma sosan bandh karo,aatla pagar ma mara mat mujab MLA ne kaho ke emnu gar chalavi batave jo aa mate jo e taiyar hoy to mari challange svikare Gsrtc na karmachari ono grade pay have to badlo