કોંગ્રેસ પાર્��ીએ હરહંમેશ ડૉ.બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે તે બદલ કોંગેસે આખા દેશની માફી માંગવી જોઈએ.
ભાજપનું સ્પષ્ટ માનવું છે કે દેશના નિર્માણમાં જેમણે પોતાનું યોગદાન આપ્યું છે તે બધા જ લોકોનું સન્માન થવું જોઈએ, જ્યારે કોંગ્રેસ માત્ર એક પરિવારનો જયજયકાર કરવામાં રચીપચી રહી છે.
- મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp