પૂ��્વ નાણામંત્રી પી. ચિદમ્બરમનું નિવેદન
2000ની નોટ બંધ કરવા મામલે. આપ્યું નિવેદન
ફરી આવી ગયો છે નોટબંધીનો દોર: પી. ચિદમ્બરમ
અમે 2016 માં જ 2000ની નોટ બંધ કરવાની માંગ કરી હતી
હવે 1000ની નોટ ચાલુ થાય તો નવાઈ નહિ: પી. ચિદમ્બરમ
#2000rupees #Chidambaram #statement
નેતાઓ આમ ભાગ્યા સરકાર આમ ભાગી આખરે તો માણસો માટે માણસાઈ જ જાગી મોરબી ના હુસેન પઠાણ જેને ના ધર્મ જોયો ના જાત જોઈ જેને પોતાનો જીવ જોખમ મા મૂકીને 50 જેટલા લોકો ને જીવતા બચાવ્યા અને સરકાર હિન્દુ ,મુસ્લિમ ના નામે ષડયંત્રો રચે છે અને લોકો તેમાં આવે છે.
#MorbiBridgeScam#HussainPathan
આનંદ બન્યો સોક નુ કારણ મોરબીનો જુલતો પુલ બન્યો મોત નો પુલ આ દિવસ મોરબી વાસીઓ માટે બ્લેક ડે બની ગયો છે અનેક લોકો એ અહી જીવ ગુમાવ્યા અને પોતાના પરીવારજનો ને ગુમાવ્યા ભગવાન આવો દિવસ કોઈને પણ ના દેખાડે.
#મોરબીદુર્ઘટના
બાળપણ જીવન મા બે વાર આવે છે એક જન્મે ત્યારે અને બીજું વૃધ્ધ થાય ત્યારે આ જીવન ના એવા પડાવ છે જ્યાં એક તરફ જીંદગી ની સરૂવતવાત થાય છે અને બીજી બાજુ જીવનનો અંત.#LifeLessons
તો બોલો હવે મુખ્ય મંત્રી તરીકે કોણ જોઈએ ભાજપ ની ડબલ એન્જીન સરકાર કોંગ્રેસ નો પંજો કે પછી આપ નુ જાડુ કોણે પસંદ કર��ો આ ચૂંટણી મા.
#bhajapSarkar #AamAadmiParty #Congress
ભારતીય ટીમ એ પાકિસ્તાની ટીમને 4 વિકેટ થી હરાવી ભારતમાં કાળી ચૌદશના દિવસે દિવાળી જેવો મહોલ સર્જ્યો. વિરાટ અને હાર્દિકે સાંદાર બેટીંગ કરી t 20 world Cup માં જીત હાસિલ કરી.
#T20WorldCup#INDvPAK
સાંસદો એ રાજીનામું આપવા દબાણ કરતા બ્રિટનના પ્રધાનમંત્રી લીઝ ટ્રસ્ટ એ 6 અઠવાડિયા ની અંદરજ રાજીનામુ આપી દીધુ.બ્રિટનનાં ઇતિહાસ માં સૌથી ઓછો કાર્યકાળ માત્ર 45 દિવસનો લિઝ ટ્રસ્ટ નો છે.#PoliticsToday#India
સમાજ વાદી પાર્ટી ના સુપ્રીમો તથા યુપી ના પુર્વ cm મુલાયમ સિંહ યાદવ નુ ગુરુગ્રામ ની મેદાંતા હોસ્પિટલ માં નિધન થયું ત્યાં તેમને પોતાના અંતીમ શ્વાસ લીધા તેમને કિડની- યુરીન ની બીમારી હતી.#સમાજવાદીપાર્ટી#gujrat
ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ જે સો વર્ષ જૂની અને અમદાવાદમાં સ્થિત છે.ત્યાં હવે ભગવો લહેરાવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યાંના કુલાધિપતિ ઇલાબેન ભટ્ટે ત���િયત નાદુરસ્ત રહેવાને કારણે રાજીનામું આપી દીધું છે તેમજ તેમના પદ પર આચાર્ય દેવવ્રત કુલપતિ બનશે તેવી શક્યતાઓ છે. #gujrat
આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠમાં ઘણા બધા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્વીઝ કોમ્પિટિશન તેમજ ચરખા દ્વારા કાંતણ કરતા બહારથી આવેલા લોકોને વિદ્યાર્થીઓ દ્વારા શીખવવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો.#Gujarat#India
દેશની આઝાદીની ચળવળનું હૃદય એટલે હૃદય કુંજ જ્યાં મહાત્મા ગાંધીજી દેશના હિત માટેના બધા નિર્ણયો લેતા હતા. આજે બીજી ઓક્���ોબર આપણા રાષ્ટ્રપિતા ની જન્મ જયંતી છે જેમને આપણે આજે પણ હૃદયથી યાદ કરીએ છીએ.#GandhiJayanti2022 #rashtrapita #india