संगठन ही राष्ट्र की प्रमुख शक्ति होती है। संसार में कोई भी समस्या हल करनी हो तो वह शक्ति के आधार पर ही हो सकती है। शक्तिहीन राष्ट्र की कोई भी आकांक्षा कभी भी सफल नहीं होती। परन्तु सामथ्र्यशाली राष्ट्र कोई भी काम, जब चाहे तब अपनी इच्छानुसार कर सकता है।
"There is a lot to learn from the Northeastern states, discipline from Mizoram, honesty from Nagaland, and many other admirable qualities from across the region."
-DGAR Lt Gen Vikas Lakhera
અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર ડીજીપી કચેરી કે સચિવાલય સુધી આવવું ન પડે, સ્થાનિક કક્ષાએ જ સત્વરે અને સમયસર નિકાલ થાય તેવી મજબૂત વ્યવસ્થા ઊભી કરાશે.
हमारे पास जमीन दुनिया की मात्र 02% है, पानी मात्र 04% है और हमारी आबादी दुनिया की 20% हो चुकी है।
जनसंख्या नियंत्रण कानून तत्काल नहीं बना तो 25 वर्ष में देश बर्बाद हो जाएगा
@PMOIndia@HMOIndia@narendramodi@AmitShah
🔸અમદાવાદ: હવે 4 પ્રકારનો કચરો અલગ આપવો ફરજિયાત
🔸સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ AMC દ્વારા 'સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ–2026'નું કડક અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે. હવે દરેક રહેણાંક અને કોમર્શિયલ એકમોએ કચરો 4 ભાગમાં અલગ કરીને જ આપવાનો રહેશે
🔸કચરાના 4 પ્રકાર:
🔸ભીનો કચરો: રસોડાનો એઠવાડ, શાકભાજી.
🔸સૂકો કચરો: પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુ.
🔸સેનિટરી કચરો: ડાયપર, સેનિટરી પેડ્સ (કાગળમાં લપેટીને).
🔸વિશેષ કાળજીનો કચરો: ઘરગથ્થુ જોખમી કચરો.
🔸નિયમ ભંગ કરનાર સામે દંડાત્મક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
#Ahmedabad #AMC #CleanCity #WasteSegregation #SolidWasteManagement #SwachhBharat #GujaratNews #EnvironmentFriendly
જીંદગીભર ડ્યૂટીના ભાગરૂપે તમે જિલ્લાના એસપીની ખુરશી પર બેસનાર અધિકારીની સુરક્ષા કરી કરી હોય અને જ્યારે તમે રિટાયર થાઓ એ દિવસે એ જ ખુરસી પર તમને બેસાડીને સન્માન અપાય એનાથી વધુ ખુશી કઈ હોઈ શકે.
સાબરકાંઠાના જિલ્લા એસપી ડૉ પાર્થરાજ સિંહ ગોહિલે તેમના કમાન્ડોને ખુરશી પર બેસાડીન��� સન્માન આપ્યું.
Good Gesture ✨
@sanghaviharsh | @dgpgujarat | @SPSabarkantha