મર્કટ બ્રોસ પ્રસ્તુત કરે છે ,
મનના સઘ���ાં ખેલ - મૂંઝવણ ફિલ્મ નું ઓરિજનલ ગુજરાતી ગીત,
સ્વર - ઋષભ થાનકી
શબ્દો - બંસી મધુકૃષ્ણ
સંગીત- નિષીથ ધીનોરા
Link 👇🏻
https://t.co/rUhLsvvwCx
ગીત સાંભળી ને તમારો ફિડબેક અચૂક થી યૂટ્યૂબ માં લખજો.
કોઈ પણ ફિલ્મનું ��્પેશિયલ એલિમેંટ હોય છે એ ફિલ્મ નું સંગીત, લાગણી ઑ પછી ફરી એક વાર (મર્કટ bros) @marrkat_bros_ આપ સૌવ માટે લઈ ને આવી રહ્યા છીએ એક નવું ગુજરાતી ગીત,
અમને આશા છે કે આ ગીત સાંભળ્યા પછી આપના મન ની સઘળી મૂંઝવણ દૂર થઈ જ જશે. તો બસ થોડી જ રાહ છે...
#munjhvanmannasadhkhel