मुझे गांधीजी के वे लफ्ज़ याद हैं, जो उन्होंने 8 अगस्त, 1942 की भविष्य-सूचक शाम को कहे थे -- "दुनिया की आंखें अगरचे आज खून से लाल हैं, फिर भी हमें दुनिया का सामना शांत और साफ नजरों से करना चाहिए."
पंडित जवाहरलाल नेहरू, द डिस्कवरी ऑफ इंडिया का हिंदी अनुवाद हिंदुस्तान की कहानीसे.
છેવટમાં, મુસલમાન રાજ્યો વિશે ચોક્કસ ખાતરી આપવાનું બ્રિટિશ પ્રધાનમંડળને સૂચવવા હું આપને વીનવું છું.
આપ જાણો છો કે, તેને વિશે દરેક મુસલમાનને ચિંતા રહે છે.
પોતે હિંદુ હોઈને હું તેમની લાગણી વિશે બેદરકાર નથી રહી શકતો.
તેમનું દુઃખ તે અમારું હોય જ.
સત્યના પ્રયોગો પા.નં ૪૨૨ માંથી શબ્દશઃ
Global Hunger Index વૈશ્વિક ભુખમરી સૂચક આંક 2019 માં 117 દેશોની યાદીમાં આપણે 102માં ક્રમે છીએ.
જ્યારે આપણા પડોશી દેશોમાં શ્રીલંકા 66, મ્યાનમાર 69, નેપાળ 73, બંગલા દેશ 88 અને પાકિસ્તાન 94માં ક્રમે છે..
અલગ અલગ પ્રસંગે ફુઝૂલ ખર્ચો કરવા વાળા લોકો ધ્યાન રાખે...