બાળકોની નજરે વિકસિત ભારત 🎨
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કર્ણાવતી મહાનગરમાં આયોજિત ચિત્ર સ્પર્ધા દ્વારા બાળકોએ પોતાની કલ્પના અને રંગોની ભાષામાં વિકસિત ભારતના સપનાઓને કાગળ પર સાકાર કર્યા.
#SevaSankalpAbhiyan
રાષ્ટ્રસેવાના 4,399 દિવસ!
ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય શ્રી @narendramodi જીન��� દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા પ્રધાનમંત્રી બનવા બદલ હાર્દિક અભિનંદન.
#LongestServingElectedPMModi