આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માન. ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલ જી ની અધ્યક્ષતામાં આવતી કાલ યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમ ના આયોજન સંદર્ભમાં અમદાવાદ જિલ્લાના યોગ કોચ અને યોગ ટ્��ેનર સાથે બેઠક યોજી.
આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માન. ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલ જી ની અધ્યક્ષતામાં આવતી કાલ યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમ ના આયોજન સંદર્ભમાં અમદાવાદ જિલ્લાના યોગ કોચ અને યોગ ટ્રેનર સાથે બેઠક યોજી.
#LiveLongModiJi
ગુજરાતનાં પનોતા પુત્ર માન. વડાપ્રધાન શ્રી @narendramodi ને ૭૧ માં જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવા અને સ્વસ્થ જીવન અને દ��ર્ઘાયુ ની કામના માટે જન્મદિવસની ઉજવણી રૂપે ૭૧ સ્થાનો પર હવન અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું..
#LiveLongModiJi
ગુજરાતનાં પનોતા પુત્ર માન. વડાપ્રધાન શ્રી @narendramodi ને ૭૧ માં જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવા અને સ્વસ્થ જીવન અને દિર્ઘાયુ ની કામના માટે જન્મદિવસની ઉજવણી રૂપે ૭૧ સ્થાનો પર હવન અને યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું..