આટલી હદે તંત્ર બેદરકાર???
વડોદરા માં સમા વિસ્તારમાં રહેતા યુવકે ચુંટણી કાર્ડ કઢાવ્યું , ઘરે આવેલા ચુંટણી કાર્ડમાં તેના ફોટા ને બદલે લાઈટ બિલનો ફોટો છપાઈ ને આવ્યો!!!!
ગુજરાત ની હાલત.... દારૂ અને ડ્રગ્સ ના રવાડે ચડાવી ગુજરાત ના યુવા વર્ગ ને બરબાદ કરવાની પૂરી તૈયારી??
આની પહેલા પણ અદાણી પોર્ટ પર થી હેરોઇન પકડાયું હતું જેની કિંમત 21હાજર કરોડ હતી જેનું વજન 3000 કિલો હતું..
મુખ્ય આરોપી કેમ નથી પકડાતા????
ટોટલ ત્રણસો દશ લાખ કરોડ (310લાખ કરોડ) ઇન્ફ્રા સ્ટ્રક્ચર મા અને યોજનાઓ માં વાપર્યા, કાતો વાપરશે.. લખાતી પણ નથી આટલી મોટી રકમ..
નીરજ ચોપરા ને 85.70 સુધી ફેકવા (ભાલો) માટે ગોલ્ડ મળ્યો એ બદલ અભિનંદન.
#truth#viral#video