પી.એમ ઇન્ટરશીપ અંતર્ગત ONGC માં ઇન્ટરશીપ માટે વધુ માહિતી મળી રહે તે હેતુથી આવતીકાલે ૧૭/૦૪/૨૦૨૬ ના રોજ સાજે 07:00 કલાકે google meet ઓ��લાઇન વેબીનારનું આયોજન ONGC દ્વારા કરવામાં આવેલ છે.
લિંક: https://t.co/ak6HuPbnyR
* પશ્વિમ રેલ્વેમાં અપ્રેન્ટિસ તરીકે જોડાવવાની સુવર્ણતક
* અરજી કરવાની અંતિમ તા.૨૩/૦૩/૨૦૨૬ સુધી
* ઉક્ત જાહેરાતમાં દર્શાવેલ વિગતવાર લાયકાત ધરાવતા ઉમેદવારો માટે https://t.co/d3FvtguPmS અરજી કરવા માટેની વેબસાઈટ
નર્મદા જિલ્લાના રોજગારવાંછુઓ ઉમેદવારો માટે ભરતી મેળો ઉક્ત જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૦૬/૦૨/૨૦૨૬��ે શુક્રવારે, સમય સવારે :- ૧૧:૦૦ કલાકે જેથી યોગ્ય લાયકાત ધરાવતા નર્મદા જિલ્લાના તમામ ઉમેદવારોને ઇન્ટરવ્યુ ભાગ લેવા અંગે જાણ કરવામાં આવે છે.
નર્મદા જિલ્લાના રોજગારવાંછુઓ ઉમેદવારો માટે ભરતી મેળો
ઉક્ત જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૨૩/૦૧/૨૦૨૬ને શુક્રવારે, સમય સવારે :- ૧૧:૩૦ કલાકે
સ્થળ :- આઇ.ટી.આઈ દેડિયાપાડા જિ.નર્મદા ખાતે ઇન્ટરવ્યું રાખવામાં આવેલ છે.
નર્મદા જિલ્લાના રોજગારવાંછુઓ ઉમેદવારો માટે ભરતી મેળો
ઉક્ત જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા.૧૯/૦૧/૨૦૨૬ને સોમવારે, સમય સવારે :- ૧૧:૦૦ કલાકે જેથી યોગ્ય લાયકાત ધરાવતા નર્મદા જિલ્લાના તમામ ઉમેદવારોને ઇન્ટરવ્યુ ભાગ લેવા અંગે જાણ કરવામાં આવે છે.
નર્મદા તથા ભરૂચમાં ક્લસ્ટર મેગા જોબફેર, ૪૪ કંપનીઓ ૨૩૮૧ જગ્યા��� ભરશે.
જયેન્દ્રપુરી કોલેજ ખાતે રોજગાર મેળાનું આયોજન
આ ભરતીમેળામાં એક્સિક્યુટિવ, આસિસ્ટન્ટ, ઓફિસ વર્ક, એપ્રેન્ટિસ, ક્યુસી ઓફિસર જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી હતી.
નર્મદા જિલ્લાના તમામ રોજગાર વાચ્છુંઓ ઉમેદવારો માટે કલસ્ટર કક્ષાનો ભરતીમેળો
તારીખ :- ૦૭/૦૧/૨૦૨૬ને બુધવાર, સમય :- સવારે ૧૦:૦૦ કલાકે સ્થળ:- જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ - ૩૯૨૦૦૧
ગૂગલ લો��ેશન https://t.co/ChKPd4H2pd પર અથવા ક્યુઆર કોડ સ્કેન કરીને લોકેશન હજર રહેવું
આજ તા.૧૯/૧૨/૨૦૨૫ ના શુક્રવારના રોજ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ઈ.ચા.જિલ્લા રોજગાર અધિકારીના માર્ગદર્શન હેઠળ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું.