નમસ્કાર
તમે પરીક્ષા લેવાની તારીખ જાહેર કરી પરંતુ અમને જો કોરોના થાય અથવા તો મ્યુકરમાઇક્રોસિસ થાય તો તેમાં જેટલી સારવારની જરૂરિયાત પડે તે શું ગવર્મેન્ટ અમારા માટે મફતમાં આપશે તોને તોજ અમે બધા વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે તૈયાર છીએ.
@imBhupendrasinh#JusticeForStudents

ધોરણ ૧૨ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે ગુજરાત બોર્ડ બધા વિદ્યાર્થીઓ ( સાયન્સ / કોમર્સ / આર્ટસ્ ) All PASS Policy આ વર્ષે અમલ કરાવી તમામને પાસ કરી દેવા જોઈએ.
મેરિટ બનાવવા માટે કોઈ વિકલ્પ વિચારવો જોઈએ @vijayrupanibjp#Allpasspolicy#justiceforstudent
#PostponeGujaratExam2021#gujaratmasspromotion#gseb
નમસ્કાર માનનીય શિક્ષણ મંત્રી,
જય ભારત સાથે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧ માં બોર્ડની પરીક્ષા મોકૂફ રાખવા અથવા તો માસ પ્રમોશન આપવા નમ્ર વિનંતી છ. વિદ્યાર્થીઓ વાલીઓ તથા શિક્ષકોના પક્ષમાં નિર્ણય આવે તેવી આશા છે.