મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી મળી રહે તેવા જનહિતકારી અભિગમ સાથે કચ્છના 6 રસ્તાઓ ફોરલેન બનાવવા ₹629 કરોડ મંજૂર કરવામાં આવ્યાં.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપોનો ખુબ ખુબ આભાર
દેશના પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અવિરત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમ અંતર્ગત આજે ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ની ઉપસ્થિતિમાં બાપા સીતારામ મઢુલી પાસે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું
રાજગોર સમાજ વાડી ખાતે યજમાનશ્રી નિકુલભાઈ ગોર અને એમના પરિવાર દ્વારા યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પદે દીપ પ્રાગટ્ય કરી હાજરી આપી કથાનો લાભ લીધો.
આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સાથે જ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાપડની થેલીઓ (બેગ)નું વિતરણ કરવામાં આવ્યું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના “અવિરત ૧૨ વર્ષ : વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” પૂર્ણ થવાના અવસરે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભુજના પ્રમુખસ્વામી નગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાથે હાજરી આપી
શ્રી ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં શ્રી બાપા દયાળુ ચેરીટેબલ ટ્રસ્ટ નખત્રણા દ્વારા શ્રી ભુજ લોહાણા યુવા મંડળના ઉપક્રમે નોટબુક વીમોચન નવનીત કંપનીની ફુલસ્કેપ તેમજ જમ્બો નોટબુક રાહત દરે દરેક જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે છેલ્લા 14 વર્ષથી શ્રી બાપાદયાળુ ચેરીટેબલ ટ્રસ્ટ નખત્રાણા દ્વારા ખૂબ
આજે ભુજ શહેરની મુલાકાત પૂર્ણ કરી પરત ફરી રહેલા રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને હાર્દિક વિદાય આપવાનો અવસર મળ્યો.
આપના આગમનથી ભુજ શહેર અને કચ્છ જિલ્લાના વિકાસને નવી દિશા અને ગતિ મળી છે. જનકલ્યાણ અને વિકાસ પ્રત્યેની આપની પ્રતિબદ્ધતા સૌ માટે પ્રેરણારૂપ છે.
૨૬ મે, ૨૦૧૪ એ એક ઐતિહાસિક દિવસ છે..!!
આજથી બરાબર 12 વર્ષ પહેલાં, માનનીય પ્રધાનમંત્રી *શ્રી નરેન્દ્રમોદી જી* એ *ભારતના 15મા પ્રધાનમંત્રી તરીકે પહેલી વાર શપથ* લીધા અને વિકસિત અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈને, તેમણે રાષ્ટ્રને વિશ્વ નેતા બનાવવાનો પાયો નાખ્યો..!!
શ્રી ભુજ નગરપાલિકાના નવ નિયુક્ત હોદેદારો ને મળી ને તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી તથા જનસેવાના આ પવિત્ર કાર્યમાં નવી જવાબદારીઓ સાથે ભુજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી.
સમર્પિત કાર્યકર્તા, પ્રભાવી સંગઠનકર્તા, વિશ્વની સૌથી મોટી રાજનૈતિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સૌથી નાની વયનાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીન જી ને જન્મદિવસની શુભેચ્છાઓ..!!