મુશ્કેલી તમારી.... મદદ અમારી"
"PMJAY-મા" યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં "આયુષ્માન કાર્ડ" હેઠળ આપવામાં આવતી સારવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો
📱૯૨૨૭૭ ૨૩૦૦૫
વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કરી અમને જણાવો....
તમારી મુશ્કેલીનું નિરાકરણ અમે લાવીશું....
સેવાલય
રાજ્યસભા ના સાંસદ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી મયંકભાઈ નાયક જી ના સેવાલય કાર્યાલય પર મુલાકાત લીધી પ્રેમાળ સ્વભાવ મીલનસાર વ્યક્તિ તેમને આજે તેમના ત્યાં મહેસાણા નગરપાલીકા મા સેવા કરતા સફાઈ કર્મચારીયો ને સાડી તથા પેન્ટ પીસ આપી ને ભોજન કરાવ્યું.
7 ઓગસ્ટ હેન્ડલુમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આજ ના દિવસે ખાદીની નું કપડું વસ્તુ ની ખરીદી કરી ને મહેસાણા શહેર ની મહિલા મોર્ચા ની બહેનો દ્વારા કપડાં પર આયુષ્માન ભારત યોજના નું નામ હેન્ડ વ��્ક કરી ને ઉજવણી કરવામાં આવી હતી
સ્થળ : મહેસાણા ખાદિગ્રામ ઉદ્યોગ
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનું અમેરિકાના રાષ્ટ્રપતિ શ્રી જો બાઈડન અને શ્રીમતી જિલ બાઈડન દ્વારા વ્હાઈટ હાઉસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
માનનીય પ્રધાનમંત્રીશ્રીએ રાષ્ટ્રપતિશ્રી અને ફર્સ્ટ લેડીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં ઉપહાર આપ્યા.
PM @narendramodi interacted with CEO of Alphabet Inc. and @Google@sundarpichai. They discussed measures like artificial intelligence, fintech and promoting research and development.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાર્વજનિક જીવનમાં નીતિમત્તા અને સાદગીનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમનું આ આચરણ જાહેર જીવનમાં સક્રિય લાખો લોકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
હું તેમના પુત્ર અનુજ ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.