दशकूपसमा वापी दशवापीसमो सरः।
दशहृदसमो पुत्रो दशपुत्रसमो द्रुमः ॥
- मत्स्यपुराण
( दस कुएँ के समान होती है एक वाव, दस वाव के समान एक सरोवर, दस सरोवर के समान एक पुत्र और दस पुत्र के समान होता है एक द्रुम-वृक्ष।)
'गधी का एक लीटर दूध ढाई हज़ार रुपए से साढ़े सात हज़ार रुपए में बिकता है...'
एक लड़का, जिसने इंटरनेट से सीखा और गधों का फ़ार्म खड़ा कर लाखों रुपए कमा रहा है
वीडियो: बीबीसी गुजराती
હે કાગ ! સંસાર સ્વાર્થમય છે. આંબાને લોકો જતન (મહેનત) કરીને વાવે છે ને પછી એનું રખવાળું કરે છે, રક્ષણ કરે છે; પણ એ આંબાને કેરી આવતી બંધ થાય કે તુરત જ સર૫ણ માટે કાપી નાખે છે.
–કવિ કાગ
દુહો દશમો વેદ
કાગવાણી ભાગ ૩
#kagsahitya
હે કાગ ! સિંહ નબળો પડી ગયો હોય, માંદો હોય, એને ખાવાનું ન મળ્યું હોય, ઘણા દિવસનો ભૂખ્યો હોય, છતાં એ કદી ઘાસ નથી ખાતો. એના વિચાર તો હાથીનું કુંભસ્થળ તોડવાના જ હોય છે.
દુહો દશમો વેદ
કાગવાણી ભાગ ૩
#kagsahitya