તારીખ 29/1/26અને30/1/26 રોજ નિગરાની સમિતિ રચન��� કરવામાં આવેલ ધરતી માતા બચાવો અભિયાન લોન્ચ કરવામાં આવેલ ત્રણેય કક્ષાની રચના કરવામાં આવેલ રાસાયણિક ખાતર વધારે પડતો ઉપયોગ વેચાણ નજર રાખવી વગેરે..
આજરોજ જેપુર ગામે પાકસંગ્રહ ટ્રકચર ગોડાઉન અંતિમ વિઝીટ વેરીફીકેશન કરવામાં આવેલ બાદ ખાખરાળા ગામે ઘટક વેરીફીકેશન કરવામાં આવેલ બાદ લુટાવદર અને નારાણકા ગામે ટ્રેક્ટર વેરીફીકેશન કરવામાં આવેલ...
આજરોજ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબશ્રી સાથે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
@jitu_vaghani
આજરોજ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજા સાહેબશ્રી સાથે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
@Rivaba4BJP
આજરોજ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબશ્રી સાથે સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
@arjunmodhwadia
તારીખ 2/11/25 રોજ કુલ 16ગામ પાક નુકસાન પરિસ્થિતિ વિઝીટ કરી 16ગામ ટીમ દ્વારા અને સરપંચ તલાટી મંત્રી અને ગ્રામ પંચો સહી લઇ પાક નુકસાન પંચરોજ કરવામાં આવેલ રાત્રે પણ કામગીરી કરવામાં આવેલ....
આજ રોજ મોરબી તાલુકા ના ઘૂંટુ અને નીચી માંડલ ગામે Agr 2 fm યોજના અને Agr 50 યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા સહાય માટે રજૂ કરવામાં આવેલ ઘટક ની ચકાસણી કરવામાં આવી.