#વૈકુંઠ કાર્યાલય ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા અને શહેર પ્રમુખો દ્વારા શુભેચ્છા મુલાકાત અને આગામી સમયના સંગઠનાત્મક કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી...
#Gkts_Gujarat#AlpeshThakor
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર તાલુકા અને શહેર ની કારોબારી મિટિંગ દર્શન હોટલ ખાતે યોજાયેલી ભાદરવી પૂનમ અંબાજી ચાલતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ તેમજ સમાજ એકતા અને અન્ય સામાજિક મુદ્દે વિવિ�� ચર્ચાઓ કરવામાં આવી હતી.
Gkts_Palanpur
આજ રોજ ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના પાલનપુર તાલુકા ટીમે ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અને ગાંધીનગર દક્ષિણ ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબ ની શુભેચ્છા મુલાકા��� વૈકુંઠ કાર્યાલય ખાતે કરી...
તલાટીની યોજાઈ ગયેલી પરીક્ષામાં 66% હાજરી જોવા મળી. 8,64,000 ઉમેદવારોએ સંમતિ આપી હોવા છતાં પરીક્ષામાં 5, 72,000 ઉમેદવાર હાજર રહ્યા. 17 લાખથી વધુ ફોર્મ ભરાયા, સંમતિપત્ર આઠ લાખથી વધુ ઉમેદવારો આપ્યા અને હાજર રહ્યા 5,72,000.