वेगडाजी भील जी का पराक्रम सोमनाथ के इतिहास का एक अभिन्न हिस्सा है। हिंसा की धमकियों से विचलित हुए बिना वे इस पवित्र मंदिर की रक्षा में दृढ़ता से डटे रहे। उनका जीवन हमें यह सिखाता है कि सोमनाथ की रक्षा के लिए मां भारती की संतानों का संकल्प कितना सशक्त रहा है।
પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની જાહેરાત કરવામાં આવી તે પ્રસંગે, સંગઠનમાં નવી જવાબદારી પ્રાપ્ત કરનાર તમામ પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તેમજ વિવિધ પ્રદેશ મોરચાના પ્રમુખશ્રીઓને અભિનંદન
🌸🙏 હાર્દિક અભિનંદન 🙏��
શ્રી જગદીશભાઈ પંચાલજી ને
સર્વાનુમતે ભારતીય જનતા પાર્��ી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ચૂંટાયા બદલ
હાર્દિક અભિનંદન તથા શુભકામનાઓ.
તમારા પ્રેરક નેતૃત્વ હેઠળ સંગઠન વધુ મજબૂત બને અને ગુજરાત ભાજપા લોકસેવાના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ.
@jagdish
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીને સાયપ્રસના સર્વોચ્ચ નાગરિક સન્માન - ‘Grand Cross of the Order of Makarios III’ થી સન્માનિત કરવામાં આવ્યા.
આ સન્માન 140 કરોડ ભારતીયોની શક્તિ, સંકલ્પ અને ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની ભાવનાને સમર્પિત છે.
અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના
આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરાયું
-----
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા ભાવનગર એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.
Shri Ratan Tata Ji was a visionary business leader, a compassionate soul and an extraordinary human being. He provided stable leadership to one of India’s oldest and most prestigious business houses. At the same time, his contribution went far beyond the boardroom. He endeared himself to several people thanks to his humility, kindness and an unwavering commitment to making our society better.
ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને જન્��દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
#HappyBdayModiJi2024
જેમણે પોતાની પ્રતિબદ્ધતા અને સમર્પણની મદદથી શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે અને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપ્યું છે. એવા મારા પિતાજી સવજીભાઈ વઢવાણા અને મારા માતા મંગળાબેન વઢવાણા જૂનાગઢ જીલ્લાના અંતરિયાળ ગામ દાદર ગીરની યાદો વિશે તેમના યોગદાન વિશે સ્મરણ કરું છું.