@Hasmukhpatelips જયહિન્દ સર જીપીએસસી ક્લાસ વન ટુ ના કોલ લેટર ડાઉનલોડ થાય છે એમાં એક પ્રોબ્લેમ આવશે એપ્લિકેશન નોટ ફાઉન્ડ બતાવે છે સર હોઈ શકે અમે કન્ફર્મેશન નતું આપ્યું એટલે આવતું હોય એનો અમને ખ્યાલ નહોતો એટલે ભૂલથી રહીગયું છે એવા મારા જેવા ઘણા વિદ્યાર્થીઓ હશે સાહેબ તો એ બાબતે યોગ્ય કરવા વિનંત
@Bhupendrapbjp સાહેબ કેન્દ્ર સરકારના નિયમ પ્ર��ાણે અમને પોલીસ ભરતીમાં & પીએસઆઇ ભરતીમાં 10% અનામત મળવી જોઈએ જે ગુજરાત સરકાર અમને આપતી નથી
ઘણી વખત મને ખુદને એવું દુઃખ થાય છે કે મેં આ ભારતીય સેનામાં જોડાઈ અને ક્યાંક ખોટું તો નથી કર્યું ને 😭
@Bhupendrapbjp શ્રીમાન સાહેબ અમે આવેલા માજી સૈનિકો જે પૂરી સર્વિસ કરીને આવ્યા એને તો તમે પોલીસમાં અનામત આપતા નથી સારી રીતે વાત કરતા નથી અને અગ્નિ વીરો ને કેવી રીતે આપી દેશો ,
એ તો નાઈન્સાફી છે
એ બાબતે અમે કેસ કર્યો તો હાઇકોર્ટમાં કેસ જીતી ગયા તો આપ સરકાર શ્રી સુપ્રીમ કોર્ટમાં લડો છો
@deepakrajani123 સર જે પહેલા આવેલા માજી સૈનિકો છે એને તો લેતા નથી એનો કેસ સુપ્રીમમાં પેન્ડિંગ છે અને આને કેવી રીતે લેશે એ નથી સમજાતું
���ને જે 10% અનામતની કેન્દ્ર સરકારની જોગવાઈ છે એ પ્રમાણે 10% અનામત આપતા નથી લેતા નથી અને સાંભળતા નથી