આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ
દેવાધિદેવ મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તથા સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના.
સરળતા, સહજતા અને સૌમ્ય વ્યક્તિત્વના પ્રતિબિંબ એવા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય શ્રી @Bhupendrapbjp સાહેબને જન્મદિવસની હૃદયપૂર્વક અનેકાનેક શુભકામનાઓ.
આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીજી તથા તેમની સાથે વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા તમામ આત્માઓની પ્રથમ પુણ્યતિથિએ તેમને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છ��
પરમ કૃપાળુ પરમાત્મા તમામ પુણ્ય આત્માઓને પોતાના શ્રીચરણોમાં સ્થાન અર્પે. ૐ શાંતિ. 🙏🙏🙏
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष एवं राज्यसभा सांसद माननीय श्री @NitinNabin जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं…!!!
ईश्वर आपको उत्तम स्वास्थ्य, दीर्घायु और यशस्वी जीवन प्रदान करे,
अनंत मंगलकामनाएँ…!!!
@NitinNabin@BJP4India
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री @NitinNabin जी को बिहार से राज्यसभा सदस्य निर्वाचित होने पर हार्दिक बधाई।
आपका अनुभव और सशक्त नेतृत्व निश्चित रूप से उच्च सदन में जनहित के मुद्दो को नई दिशा दे��ा।
आपके सफल एवं उज्ज्वल कार्यकाल की मंगलकामनाएं।
૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય શ્રી @purneshmodi સાહેબને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ઉમેદવારી માટે હાર્દિક અભિનંદન.
આપનો અનુભવ અને નેતૃત્વ રાજ્યના ગૌરવમાં વધારો કરે તેવી શુભકામનાઓ.
કર્મઠ સ્વયંસેવક,નિષ્ઠાવાન નેતા,નિષ્કલંક વ્યકિતત્વ,હિન્દુ હ્રદય સમ્રાટ,જનનાયક,સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ના કાર્યકારી અધ્યક્ષ અને ૧૬૭-સુરત પશ્ચિમ વિધાનસભા ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના પુર્વ કેબિનેટ મંત્રી શ્રી @purneshmodi સાહેબ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
ભારતીય જન સંઘ ના સ્થાપના દિવસ નિમિત્તે અનેક શુભેચ્છાઓ. અનેક સંઘર્ષો વડે રાષ્ટ્રવાદી વિચારધારા ને જીવંત રાખનાર લાખો કાર્યકર્તાઓના સમર્પણ ને નત મસ્તક વંદન.
॥ ભારત માતા કી જય ॥