@PMOIndia@narendramodi જ્યારથી આપ સતા પર આવિય છો દેશ માં બેરોજગારી આપના કારણેજ વધી રહી છે. અહી શારીરિક શિક્ષણની ડિગ્રી લઈને બેસેલા લોકોના ઘર ચલાવવા મૂશ્કેલી થઈ રહી છે.
@PMOIndia@narendramodi શારીરિક શિક્ષણના શિક્ષક ની ભરતીજ ના કરવાના હોવ તો પછી ડિગ્રી કોર્સ બંધ કરાવી દો
જેથી વિદ્યાર્થીઓની સમય શક્તિ અને ખર્ચ અટકે
અને અન્ય ડિગ્રી પસંદ કરી પોતાનું ભવિષ્ય બનાવે
@PMOIndia@narendramodi योगा सही तरीकेसे करवाने ��े लिए सही लायकात ली हो ऐसा टीचर भी होना चाहीए ना। आपने तो स्कूलमे से शारीरिक शिक्षण के शिक्षक कोही निकाल दिया है।
ऐक योग्य शिक्षक के बिना ये सब किसके लिए कर रहो। ऐसे ही योग भगाड़े रोग और रम से गुजरात जीत से गुजरात का स्लोगन परिपूर्ण नहीं होगा।
@PMOIndia@narendramodi ગુજરાત ની અંદર ઈન સ્કૂલ પ��રોજેક્ટ, dlss સ્કૂલ જેવા પ્રોજેક્ટ મા 12 પાસ નેશનલ રમેલા કામ કરે છે જે જગિયા પર bped , mped,કોચીંગ ડિપ્લોમા વારા ની જરૂર છે ત્યાં મિત્રો સરકાર ને ઓછા પગાર મા કામ નીકળી જાય છે એટલે આપણી ભરતી મા રસ નથી મિત્રો