આપણા નરેન્દ્રભાઈ સાહેબે બન���સકાંઠા તેમજ ગુજરાત ને આપી ભેટ..
કુલ 10534 કરોડના ખર્ચથી થરાદ - ડીસા - પાલનપુર - મહેસાણા - અમદાવાદ 6 લાઈન નેશનલ હાઇ સ્પીડ કોર્ડિડોરનું નિર્માણ થશે..
થરાદ તાલુકાના મોટીપાવડ ગામે બિરાજમાન શ્રી વડવાળા ભગવાનના દર્શન કર્યા અને સમાજ સેવામાં સક્રિય વડવાળા આશ્રમની મુલાકાત કરીને પરમ પૂજ્ય શ્રી બાપુજીના આશીર્વાદ લીધા.
થરાદ તાલુકાના ચારડા ખાતે સામજિક આગેવાન શ્રી સવાજી હરચંદજી રાજપૂત અને શ્રી પ્રમોદભાઈ રાજપૂતના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી તેમજ ભવિષ્યમાં સમાજની પ્રગતિ તેમજ સર્વાંગી વિકાસ સબંધિત અને ભાજપને પૂર્ણ બહુમત સાથે વિજયી બનાવવા સંદર્ભે સંવાદ કર્યો.
#abkibaar400paar
Thank you Coimbatore. I will always cherish the affection I’ve received here.
On the way to Palakkad to take part in a roadshow after which will go to Salem for a rally.
આજે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત નારી સંમેલનમા ઉપસ્થિત રહીને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર��ાઈ મોદી સાહેબના નેતૃત્વમાં નારીશક્તિને સશક્ત, સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા થયેલા અનેક અદભૂત કામો સંદર્ભે સંવાદ કર્યો.
બનાસકાંઠા જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ સાહેબ, થરાદ શહેર ભાજપના પ્રમુખ શ્રી અજયભાઈ ઓઝા, થરાદ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી ઓમજી બાપુ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી રૂપશીભાઈ પટેલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી કોકિલાબેન પંચાલ, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ICDS શ્રીમતી ઉષાબેન ગજ્જર, જિલ્લા ભાજપના મંત્રી શ્રી કલાવતીબેન રાઠોડ, જિલ્લા ભાજપ મહિલા મોર્ચાનાં મહામંત્રી શ્રી કોકીલાબેન પ્રજાપતિ અને તાલુકા ભાજપના મહામંત્રી શ્રી પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યાં હતા.
#AbkiBaar400Paar
આજે વાવ ખાતે આયોજિત ભારતીય જનતા પાર્ટીની બેઠકમાં ઉપસ્થિત રહી આગામી લોકસભા ચૂંટણી તેમજ મોદી સાહેબની ગેરંટીઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સંદર્ભે સંવાદ કર્યો તેમજ વરિષ્ઠ નેત���ઓ પાસેથી યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખશ્રી ગુમાનસિંહ ચૌહાણ સાહેબ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ સાહેબ, વાવરાણા શ્રી ગજેન્દ્રસિંહ સાહેબ ,વાવ વિધાનસભાના આગેવાન શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર સાહેબ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી વિજયભાઈ ચક્રવર્તી સાહેબ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી કાનજીભાઈ રાજપૂત સાહેબ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્ર�� ધનજીભાઈ ગોહિલ સાહેબ, તાલુકા ભાજપના પ્રમુખશ્રી વિહાજી રાજપુત સાહેબ, વાવ એ.પી.એમ.સી.ના ચેરમેન શ્રી નાગજીભાઈ પટેલ સાહેબ. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી વણાભાઈ રાજપૂત સાહેબ, જિલ્લા એસસી મોરચાના પૂર્વ પ્રમુખ શ્રી ડોક્ટર અરૂણભાઇ આચાર્ય સાહેબ, જિલ્લા ભાજપના આગેવાન શ્રી નાગજીભાઈ દેસાઈ, વાવ સિકોતર માતાજીના ભુવાજી શ્રી ઠાકરશીભાઈ, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભગવાનભાઈ સાહેબ, ચાર-પર ગણા સ���ાજના પ્રમુખ શ્રી સેંધાભાઈ પ્રજાપતિ તેમજ આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
આજે ભારતીય જનતા પાર્ટી, સુઇગામ તાલુકાની બેઠકમાં ઉપસ્થિત રહીને વિશ્વાસથી વિકાસ તરફ આગળ વધી પ્રજાના જનસમર્થન સાથે પ્રચંડ જીત પ્રાપ્ત કરવા ઉપસ્થિત સૌએ સાથે મળીને હુંકાર ભર્યો.
આ બેઠકમાં બનાસકાંઠ�� જિલ્લા ભાજપના અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા સાહેબ, જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ, સુઇગામ તાલુકા ભાજપ પ્રમુખશ્રી નરસિંહભાઈ ભાય, પૂર્વ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ઉમેદદાન ગઢવી, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ રબારી સાહેબ જિલ્લા ભાજપના આગેવાન શ્રી બીપીનભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ એસ.સી મોરચાના આગે��ાન શ્રી રમેશભાઈ જાકેશરા, પૂર્વ પ્રમુખ શ્રી પીરાભાઈ ગામોટ, પૂર્વ સરપંચ શ્રી વિહાજી રૂપાણી સહીત અન્ય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નડાબેટ ખાતે બિરાજમાન અને દેશનાં રક્ષક દેવી તરીકે પૂજાતા શ્રી નડેશ્વરી ���ાતાજીના દર્શન કર્યા અને આશીર્વાદ લીધા.
આ પ્રાચીન અને પાવન મંદિરની મુલાકાતથી સકારાત્મક ઉર્જાનો સંચાર થયો, જે પ્રજાની સેવા કરવા માટે મને હંમેશા પ્રેરિત કરશે.
આજે ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર અને તાલુકાની બેઠકમાં ઉપસ્થિત રહીને આગામી ચૂંટણીલક્ષી તેમજ વિકસિત ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપવાની દિશામાં સંવાદ કર્યો.
ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી શ્રી નૌકાબેન પ્રજાપતિ, જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ, ભાભર શહેરના પ્રમુખશ્રી અમરતભાઈ માળી, વાવ વિધાનસભાના આગેવાન શ્રી સ્વરૂપજી ઠાકોર, બનાસ બેંકના વાઇસ ચેરમેન શ્રી પીરાજી ઠાકોર, ભાભર નગરપાલિકાના પ્રમુખશ્રી બલુભા રાઠોડ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રીમતી કોકીલાબેન પંચાલ, જિલ્લા ભાજપના મંત્રી શ્રી ખેમજીભાઇ ઠાકોર, જિલ્લા ભાજપ ��ક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વાલીભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી હરિભાઈ આચાર્ય, પૂર્વ તાલુકા પ્રમુખશ્રી હમથુજી ઠાકોર, બનાસડેરીના ડિરેક્ટર શ્રી સામંતબા, ભાભર એપીએમસી ના પૂર્વ ચેરમેન શ્રી લાલજીભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પાંથાવાડા ખાતે વરિષ્ઠ સામાજીક અગ્રણી અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી રેવાશંકરભાઈ ઘાડિયા તેમજ રમેશભાઈ ઘાડિયાની મુલાકાત લીધી..! રેવાશંકરભાઇએ ગલબા કાકા સાથેના સંસ્મરણો યાદ કર્યા તથા તેમજ વિજયના આશીર્વાદ આપ્યા..!!
કાંકરેજ તાલુકાના દેવદરબાર જાગીરમઠ ખાતે જય શ્રી ઓગડનાથજી મહારાજના દિવ્ય દર્શન કર્યા અને શ્રી ઓગડ મહંત શ્રી ૧૦૦૮ બળદેવનાથજી ગુરુ વસંતનાથજી મહારાજના આશીર્વાદ સહ આશિર્વચન પ્રાપ્ત કર્યા.
#AbkiBaar400Paar#AbkiBaarPhirModiSarkar