We are not scared of giving exams. We have already given it 7 freaking times.We're scared of getting corona virus and bringing it to our friends or bringing it in our home to our families. So what we want is mass promotion nothing else.
#BoycottOfflineGTUExams@imBhupendrasinh
I had a nice talk on the phone today with the HRD Minister(elected from UK). He has been quietly doing very good work on education reform and soon his proposals will be sent to Cabinet. Thereafter Text Book Committee will be fully re— constituted and anti-nationals removed
અભાવિપ ની બીજી એક સફળ રજૂઆત, જીટીયુ ના કુલપતિ શ્રી નવીન શેઠ ને આવેદન પત્ર આપ્યા બાદ ૨૪ કલાક ની અંદર એકેડેમીક કાઉન્સિલ ની બેઠક યોજાશે જેમાં પરિક્ષા ને લઈને વિ��ેષ ચર્ચા થશે તથા અભાવીપ ની દરેક માંગ ને સ્વીકારવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
#ABVPforStudents
#ABVPGujarat
@vijayrupanibjp રથયાત્રા નીકળવી જોઈએ ... એમાં ખાલી રથ હોવા જોઈએ અને 4/5 પૂજારી સાથે ... પરંપરાગત રીતે ...
સોશીયલ distancing જળવાઈ રહે એમ .... જય જગ્ગનાથ ...🙏
It is ridiculous for External Affairs Minister to meet with his Chinese counter part to discuss Corona Pandemic. PM must order him not to go. Or instead send Harsh Vardhan Health Minister. There is now a need for Namo to publicly ask Xi, by name, to clear out from Galwan Valley.
છેલ્લા વર્ષ ના તમામ વિદ્યાર્થી તરફ થી અમુક મુદ્દાઓ ...
1. શું વિદ્યાર્થી ને પરિક્ષા દરમિયાન કંઈ પણ થયું તો એની ��વાબદારી સરકાર લેશે ??
2. પરિક્ષા ખંડ માં આવતા પેહલા જો મુસાફરી દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી સંક્રમિત થયો તો એની જવાબદારી સરકાર લેશે ??
વિદ્યાર્થીઓ પરિક્ષા થી નથી ગભરાતા અમે પોતાની અને પરિવાર ની ચિંતા કરીએ છીએ ... મને વિશ્વાસ છે કે ગુજરાત સરકાર અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આના પર યોગ્ય નિર્ણય લેશે ...
વિદ્યાર્થ��ઓ પરિક્ષા થી નથી ગભરાતા અમે પોતાની અને પરિવાર ની ચિંતા કરીએ છીએ ... મને વિશ્વાસ છે કે ગુજરાત સરકાર અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી આના પર યોગ્ય નિર્ણય લેશે ...
3. સેનેટાઈઝર એ સોલ્યુશન નથી .. કન્ટેન્ટ મેન્ટ ઝોન નો વ્યક્તિ છે કે નઈ એનો ભેદ કઈ રીતે ઉકેલશો ??
4. શું સરકારી ભથું એ પોતાના ગુમાવેલા દીકરા/દીકરી ની ખોટ પૂરી શકશે ??
અનેક મુદ્દાઓ જેના પર શિક્ષણ સંસ્થા એ પુનર્વિચાર કરવો જોઈએ ...
I think it is not good idea to give sanction for conducting examination in amid of pandemic where situation is grave danger out. Moreover, The number of cases are surging persistently.Government should rethink on ther decision because everyone is at risk.
#BoycottGTUOfflineExams
આપડો દેશ યુવાનો નો દેશ છે અને દેશના યુવાન દેશ નુ ભવિષ્ય છે. સરકાર આવા કપરા સમયમાં પરીક્ષા લઈ ને દેશ ના યુવાની જીવ ને જોખમ માં મૂકી રહી છે. સરકરશ્રી એ નિણર્ય પર વિચાર કરવાની જરૃર છે.
#StudentLivesMatter#examscancelkaro
REAL FACTS MATTER! I was filming as BLM protested a police station in San Francisco. They asked if anyone else wanted to speak. I had to. I had to drop some facts. I was so nervous but I tried to bring some perspective and ease tensions! 🙏🏼💙🇺🇸