માન. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, માન. રાજ્યકક્���ાના મંત્રીશ્રી સંજયસિંહ મહિડા તથા GLPCના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રશસ્તિ પારીક (IAS)ના વરદ્હસ્તે નર્મદા હોલ, સચિવાલય, ગાંધીનગર ખાતે જીએલપીસી બુકલેટ તથા ‘Motherhood Hamper’ લોન્ચ કરવામાં ��વ્યું.
🎁 Motherhood Hamper – પ્રેમ, પરંપરા અને મહિલા ઉદ્યોગસાહસિકતાનું સુંદર સંકલન
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત સ્વસહાય જૂથો (SHGs)ની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા પસંદગીના ઉત્પાદનોને GLPC દ્વારા ક્યુરેટ કરીને Motherhood Hamperમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
📖 સાથે જ ‘સશક્ત નારી, સમૃદ્ધ સમાજ’ બુકલેટ દ્વારા મહિલાઓ સુધી વિવિધ સરકારી યોજનાઓ અને ઉપલબ્ધ તકોની માહિતી સરળતાથી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં ���વ્યો છે, જેથી વધુમાં વધુ મહિલાઓ યોજનાઓનો લાભ મેળવીને આત્મનિર્ભરતા તરફ આગળ વધે.
સશક્ત મહિલા → સશક્ત પરિવાર → સમૃદ્ધ સમાજ💫
#GLPC #Lakhpatididi #SHGProducts #WomenEntrepreneurship #MissionMangalam #Gujarat #LocalToGlobal
જૂનાગઢમાં જામશે સ્વદેશી સર્જનનો રંગ! ✨
સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલા વિવિધ ઉત્પાદનો સાથે જૂનાગઢના આંગણે આવી રહ્યો છે સરસ મેળો 2026.
નવરાત્રીની ખરીદીમાં આ વખતે પસંદગી કરીએ વસ્તુઓ, જેની પાછળ છે બહેનોની મહેનત, કળા અને આત્મનિર્ભર બનવાની હિંમત.
📍 જૂનાગઢ
📅 26 થી 30 સપ���ટેમ્બર, 2026
#SarasMela2026 #GLPC #SHG #Junagadh
પ્રસિદ્ધ અભિનેત્રી રિવા રાચ્છે સરસ મેળામાંથી ખરીદી કરી 'વોકલ ફોર લોકલ'ના મંત્રને ચરિતાર્થ કર્યો
રિવા રાચ્છે મહિલા ઉદ્યોગસાહસિકોના કૌશલ્યને બિરદાવી નાગરિકોને વધુમાં વધુ ખરીદી કરી સ્વસહાય જૂથોને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો
જામનગર તા.૨૫, ગુજરાતી સિનેમાની ચર્ચિત અને પ્રખ્યાત ફિલ્મ 'લાલો'ની લોકપ્રિય અભિનેત્રી રિવા રાચ્છે 'સરસ મેળા'ની ખાસ મુલાકાત લીધી હતી. મેળાની મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક મહિલાઓ, લખપતિ દીદીઓ અને સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓના સ્ટોલ્સ નિહાળીને ઉત્સાહભેર ખરીદી કરી હતી.
અભિનેત્રી રિવા રાચ્છે મહિલા શક્તિ દ્વારા નિર્મિત હસ્તકળા અને ગૃહઉદ્યોગની અનન્ય પ્રોડક્ટ્સના વખાણ ક��તા ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે આહ્વાન કર્યું હતું.
તેમણે અપીલ કરતા જણાવ્યું હતું કે, વધુમાં �
જૂનાગઢના આંગણે સરસ મેળાનો ભવ્ય શુભારંભ.
✨
આ મેળો માત્ર ખરીદી માટેનુ��� જ સ્થળ નહીં, પરંતુ ગુજરાતના ગામડાંથી શહેર સુધી પહોંચેલી અનેક નાની-નાની પહેલોને પ્રોત્સાહન આપતું એક મોટું બજાર છે. માટે આ તહેવારોમાં જ્યારે ખરીદી કરવા નીકળો, ત્યારે સરસ મેળાની મુલાકાત અવશ્ય લેજો !
સરસ મેળો 2026
📍 સરદારબાગ, જૂનાગઢ
📅 26 થી 30 સપ્ટેમ્બર, 2026
#Junagadh #SarasMela2026 #GLPC #SHG #Gujarat
GLPC દ્વારા ગુજર��તભરમાં *ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોઇચા, ભાવનગર* તેમજ *ડાકોર* ખાતે *“શ્રાવણ ઉત્સવ - ૨૦૨૬”* સખી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
✨🌸 જેમાં સખી મંડળની બહેનોના કૌશલ્ય વિકસાવી આત્મનિર્ભરતાને નવી ઓળખ અને સપનાઓને નવી ઉડાન મળી. 🌸✨
#શ્રાવણઉત્સવ2026 #સખીમંડળ #આત્મનિર્ભરનારી #નારીશક્તિ #GLPC #VocalForLocal
Attempt to make rural women self-sufficient by linking skills with proper training and market...
30 women of Mission Mangalam gained a new direction of turning their hand skill into business with a 14-day special training held at Rsetty Vyara; practical training in making various types of attractive bags, home decor items and swinginging...
In this training organized by Baroda Self Employment Development Institute, District Gram Development Agency and Mission Mangalam, detailed guidance on marketing and business management with product; RSETI Tapi appealed to brothers and sisters aged 18 to 50 to take advantage of self employment oriented programs...
#GujaratInformation #RSETIs
🌱 કૃષિ ક્ષેત્રે નવીનતા અને જ્ઞાન તરફ એક મહત્વપૂર્ણ પહેલ!
આણંદ કૃષિ યુનિવર્સિટ��, આણંદ ખાતે યોજાયેલા Integrated Farming Cluster (IFC) ત્રણ દિવસીય તાલીમ વર્કશોપમાં 72 તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
જ્ઞાન, નવીનતા અને કૌશલ્યના વિકાસ દ્વારા ગ્રામ્ય વિકાસને વધુ સશક્ત બનાવવાની દિશામાં આ તાલીમ એક મહત્વપૂર્ણ પહેલ બની રહી છે. 🌾✨
📅 તારીખ: ૦૭ થી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૬
📍 સ્થળ: આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ
#IntegratedFarmingCluster #IFC #TrainingWorkshop #Agriculture #AgricultureDevelopment #RuralDevelopment #ગ્રામ્યવિકાસ #કૃષિવિકાસ #Gujarat #GLPC #MissionMangalam
નિયામકશ્રી, ગ્રામ વિકાસ એજન્સી, પાટણની અધ્યક્ષતામાં ✅
ડેરી સભાસદો માટે SHG જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસહાય જૂથ સાથે જોડાઈ મહિલાઓને સશક્તિક��ણ, સ્વરોજગાર અને આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવી.
📍 નોરતાવાટા ગામ, પાટણ
#SHG #સ્વસહાયજૂથ #મહિલાસશક્તિકરણ #ગ્રામવિકાસ #આત્મનિર્ભરતા #પાટણ #MissionMangalam #GLPC