'धरती आबा' भगवान बिरसा मुंडा जी की पुण्यतिथि पर उन्हें विनम्र श्रद्धांजलि।
जनजातीय अस्मिता तथा जल, जंगल और जमीन की रक्षा के लिए ब्रिटिश हुकूमत के विरुद्ध उनके नेतृत्व में हुआ ऐतिहासिक उलगुलान भारतीय स्वतंत्रता संग्राम का अमर अध्याय है। उनका अदम्य साहस, संघर्ष और सर्वोच्च बलिदान कृतज्ञ राष्ट्र सदैव स्मरण रखेगा।
राष्ट्रपति द्रौपदी मुर्मु ने सिपाही/जीडी संजय तिवारी, सीआरपीएफ, को शौर्य चक्र प्रदान किया। नवंबर 2024 में, एक रूम इंटरवेंशन अभियान के दौरान भारी गोलीबारी और ग्रेनेड हमलों के बीच, गोली लगने के बावजूद वे डटे रहे और प्रभावी गोलीबारी करते हुए एक मिनट से भी कम समय में आतंकवादी को मार गिराया।
Congratulations to Major Abhilasha Barak on being conferred the UN Military Gender Advocate of the Year Award. Major Barak is serving as an Engagement Team Commander and Gender Focal Point within the United Nations Interim Force in Lebanon (UNIFIL). This honour is a recognition of her exemplary service and also of India’s longstanding contribution to United Nations peacekeeping efforts. Her achievement is also an inspiration to countless young Indians, especially our daughters, who aspire to serve the nation and humanity.
સેવા અને સ્વચ્છતાનો સંકલ્પ!
ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.
આજે કર્ણાવતી મહાનગરના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા 'સ્વચ્છતા અભિયાન' યોજીને શ્રમદાન કરવામાં આવ્યું, તેમજ સૌ નાગરિકોને સ્વચ્છતા જાળવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા.
#12YearsOfGaribKalyan
।। વિજયી ભવ ।। 🪷
આજે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યસભા ચૂંટણી-૨૦૨૬ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો શ્રી રાજુભાઈ શુકલા, શ્રી @mukesh__rathwa , શ્રી @MansinghP_BJP અને શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાના નામાંકન પત્ર દાખલ કરવાની ક્ષણે ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવ્યા.
સેવા, સુશાસન અને લોકકલ્યાણના ૧૨ વર્ષ 🪷
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના સક્ષમ નેતૃત્વના કારણે આજે દેશ વિકાસના પંથે મક્કમતાથી આગળ વધી રહ્યો છે.
પ્રધાનમંત્રીશ્રીના યશસ્વી કાર્યકાળના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે બોટાદ ખાતે આયોજિત 'પ્રગતિપથ યાત્રા' અંતર્ગત આજે પર્યાવરણના રક્ષણ કાજે વિકસાવાયેલ મિયાવાકી વન તેમજ શ્વેતક્રાંતિને વેગ આપતા મધુસુદન ડેરી પ્લાન્ટની મુલાકાત કરી.
આ અવસરે સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તા મિત્રો સાથે પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે સામૂહિક વૃક્ષારોપણ કર્યું.
Attended the Defence Investiture Ceremony 2026 (Phase-1) where Gallantry Awards were conferred upon our brave personnel. We are proud of their extraordinary courage, commitment and selfless service to the nation.
Historic performance by Team India at the inaugural World Yogasana Championship.
This spectacular win reflects Hon'ble PM Shri @narendramodi ji's strong resolve to take Yogasana to the world sporting arena.
Held a review meeting for Vadnagar to assess the progress of ongoing development initiatives and discuss key priorities for the future. Focused on accelerating infrastructure, enhancing public services, and ensuring timely implementation of projects.
Had a productive meeting to discuss the ongoing developmental works of Sabarmati Ashram. Deliberations focused on preserving our heritage while enhancing public spaces that reflect Ahmedabad’s cultural identity and vision for the future.
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में 12 वर्षों में ‘अंत्योदय’ के संकल्प को साकार करते हुए समाज की अंतिम पंक्ति में खड़े व्यक्ति को विकास की मुख्यधारा से जोड़ा गया है।
जनधन, उज्ज्वला, PM आवास, आयुष्मान भारत और हर घर जल जैसी योजनाओं के माध्यम से करोड़ों गरीब परिवारों को सम्मानजनक जीवन का आधार मिला है। DBT ने व्यवस्था को पारदर्शी बनाया और सरकारी योजनाओं का लाभ सीधे पात्र लाभार्थियों तक पहुंचाया।
प्रधानमंत्री जी के नेतृत्व में मज़दूरों, गरीबों और वंचित वर्गों के सशक्तिकरण को नई गति मिली है, जिससे ‘विकसित भारत’ के संकल्प को मजबूती मिल रही है।
#12YearsOfGaribKalyan
President Droupadi Murmu presents Shaurya Chakra to Subedar Shamsher Singh, 4th Battalion The Parachute Regiment (Special Forces), for displaying exceptional courage under fire, astute combat leadership and devotion beyond the call of duty. During a counter-terror operation in Srinagar District, he came under intense fire while clearing his sector. Displaying exceptional presence of mind and battlefield composure, he identified the location of incoming fire of the terrorist, repositioned himself under direct enemy engagement and returned accurate fire.
बिना किसी भेदभाव के, अंतिम छोर पर खड़े व्यक्ति तक विकास पहुंचा रही मोदी सरकार
आज देश का गरीब विकसित भारत के निर्माण में अपना अहम योगदान दे रहा है।
#12YearsOfGaribKalyan
સાબરમતી રિવરફ્રન્ટ એ માત્ર અમદાવાદ અને ગુજરાત જ નહિ, પરંતુ સમગ્ર ભારત માટે એક આઈકોનિક પ્રોજેક્ટ છે.
આજે અમદાવાદથી ગાંધીનગર સુધીના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ફેઈઝ 4 થી 6 હેઠળ થઈ રહેલ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું.
આ તમામ કાર્યો સમયબદ્ધ રીતે અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
રિવરફ્રન્ટના આ વિસ્તરણથી ગાંધીનગર-ગિફ્ટ સિટી અને આસપાસના વિસ્તારના નાગરિકોને સંગીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાની સાથોસાથ સપરિવાર આનંદપ્રમોદનું એક રમણીય સ્થળ મળશે.
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે અમદાવાદ ખાતે 'એક પેડ મા કે નામ' અંતર્ગત ગાંધીનગર લોકસભામાં થનાર વૃક્ષારોપણ સંદર્ભે 'બૃહદ બેઠક' યોજાઈ.
નિહાળો આ વિશેષ ક્ષણો...
#EkPedMaaKeNaam
ગુજરાત રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત આજે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp અને નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh ની ઉપસ્થિતિમાં ભાજપાના ઉમેદવારો શ્રી રાજુભાઈ શુક્લા, શ્રી મુકેશભાઈ રાઠવા, શ્રી માનસિંહભાઈ પરમાર અને શ્રી જીતેન્દ્રભાઈ કણઝારીયાએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા.
આ અવસરે ઉપસ્થિત રહી તમામ ઉમેદવારોનું મોં મીઠું કરાવીને હાર્દિક શુભકામનાઓ પાઠવી.
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah ના નેતૃત્વમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ થનાર છે. નાગરિકો આ અભિયાન સાથે જોડાય તે માટે એક વિશેષ વેબસાઈટ પણ તૈયાર કરવામાં આવી છે.
આજે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ https://t.co/Yh42sbQHsX વેબસાઈટ પર વૃક્ષારોપણ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું અને તેની માવજતની પ્રતિજ્ઞા પણ કરી તથા સૌને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી.
#EkPedMaaKeNaam
गरीब कल्याण मोदी सरकार की सर्वोच्च प्राथमिकता है। सरकार ने #12YearsOfGaribKalyan में अन्न योजना, PM आवास, जन-धन, मुद्रा लोन, PM स्वनिधि जैसी कल्याणकारी योजनाओं से करोड़ों नागरिकों को बैंकिंग सुविधा, वित्तीय सुरक्षा और स्वरोजगार के अवसरों से जोड़ा है।
बुनियादी सुविधाओं, सामाजिक सुरक्षा और बेहतर जीवन स्तर के जरिए देश के गरीबों को आर्थिक मुख्यधारा से जोड़कर ‘विकसित भारत’ की मजबूत नींव का निर्माण किया जा रहा है।